________________
૨
ધર્મી-ધમ્મિલકુમાર
જેવું મકાન બાંધી લગ્ન કર્યાં. ધીરે ધીરે તેને ત્યાં એક પછી એક. એમ અનેક આળા થયાં. સુખ શાંતિથી જીવન નિર્વાહ કરતા.
એક દિવસ તે વિચાર કરે છે કે મે' ઘણા ઘણા દુ:ખા સહન કર્યાં છે. ઇશ્વરે મને થાડુ ધન આપ્યું છે. અને અત્યારે પણ મારે ગુજારા સારી રીતે થઇ શકે છે. લક્ષ્મી ચંચળ છે. માટે લેાસ કરવા અને લક્ષ્મીને પૂરી રાખવી એ ચેગ્ય નથી.
•
હુ એક સારું તળાવ બનાવડાવું જેથી મારુ નામ પણ લેાકામાં જાણીતું થઈ શકે. તેમ વિચારી પેાતાની જાત-મહેનતથી અને ધન-વાપરીને તળાવ બનાવ્યુ. ચામાસુ આવ્યું અને સારા વરસાદ થયા. તળાવ છેક કિનારા સુધી ભરાઈ ગયું. તે જોઈને તેને લાગ્યું કે કિનારે વ્રુક્ષા હાય તેા તળાવ શેાલે. તેથી તેણે તળાવની પાળ ફરતાં અનેક વૃક્ષેાં વાવ્યા અને જાત-મહેનત કરી તેનું મરામર રક્ષણ કરી ઉછેર્યાં. ટુંક સમયમાં વૃક્ષોથી તળાવ શેાભી રહ્યું. હવે તેણે વિચાયુ... કે એક મંદિર હૈાય તે અતિશય શેલે. પેાતાની શક્તિ મુજબ નાનું એવું મંદિર બનાવી પેાતાના ઇષ્ટદેવની મૂર્તિ સ્થાપન કરી. નિયમીત પૂજા-સેવા કરતે અને સવાર સાંજ આરતી કરતા જેથી લેાકમાં તે જાણીતે થયે.. આ બ્રાહ્મણ આ મદિરના દેવને દર વર્ષે એક બકરાનેા ભાગ ઘરતા, અજ્ઞાન બ્રાહ્મણ સમજતાં કે આથી દેવ રાજી થશે. ખરેખર મિથ્યા દ્રષ્ટિવાળાના દિલમાં દયા લાવવી કયાંથી ? સમય જતાં બ્રાહ્મણ વૃદ્ધ થયું અને મરતાં મરતાં