________________
ધર્મી--ધમ્મિલકુમાર
કેટલાક દિવસે પછી પેાતાના પુત્ર હવે સંસારના સુખામાં રસ લેતે થયા છે તેથી રાજી થતી સુભદ્રાએ પતિને કહ્યું હે સ્વામી !
૯૦
જે પ્રકારની ચતુરાઈ શીખવવા માટે આપણે ધમ્મિલને મેકલ્યા હતા. તે વેશ્યાને ત્યાં પડી રહે છે. ઘેર આવવાનુ નામ પણ લેતેા નથી. તેના દર્શન દુર્લભ થઈ ગયાં છે, હવે એના દર્શીન વિનાની એક ઘડી મને એક દિવસ સમાન લાગે છે. હવે મારા પુત્રના દર્શન સિવાય હું જીવી શકું તેમ નથી ગમે તેમ કરીને ધમ્મિલને ઘેર આલાવા.
પિતાએ વિચાર્યું કે સ્મિલ ઘેર આવશે નહિં. તેમ છતાં સુભદ્રાના મનની શાંતિ ખાતર નેકરને તેડવા માટે મેાકલ્યા. ત્યાં જઈને કહ્યું હું કુમાર ! તમારા માતાપિતા તમને એકવાર જોવાને ઝંખે છે, માટે જલદી અમારી સાથે ચાલે, અને એમના જીવને શાંત્ત્વન આપે. માતાને શાંતિ આપવી એ ફ્રજ છે. જિનેશ્વર પ્રભુને પણ માતા પૂજનીય છે માતાએ પુત્ર માટે અનેક દુઃખ વેઠયા હાય છે. તેના બદલા કદી પણ વળી શકે તેમ હાતા નથી.
ત્યારે ધમ્મિલે નિલ જ્જ થઈને કહ્યું તમે પાછા જાવ અને તેમને કહેજો કે હું અહી બેઠાં બેઠાં આપને એ હાથ જોડીને વંદન કરું છું. પુણ્યના ચેાગે આજે મને જે સ્થળ મળ્યું છે તેને છેડીને ત્યાં આવી શકું' તેમ નથી તેમજ કહેજો કે બાલ્યાવસ્થામાં જ માતાની જરૂરિયાત