________________
ધર્મી-ધમ્મિલકુમાર છોડવાનું તેને મન થતું જ નહિં. ઘરબાર કે માતપિતા યાદ આવતા જ નહિ પત્નિ પણ યાદ આવતી નહિ.
ધમ્મિલને આ વારાંગનાનું એટલું ઘેલું લાગ્યું કે તેના વિના એક પળ રહી શકતે નહિ. તેને મુલાયમ સ્પર્શ, તેની નાજુક જુવાની તેનું કામણગારુ હાસ્ય મધથી એ મીઠું લાગવા માંડ્યું આમ તેને પતનની શરૂઆત થઈ ચૂકી.
મિત્રો વારાંગનાને ત્યાંથી સાંભળીને તમામ વાત ધમિલને ઘેર આવી તેના માતા-પિતાને કહી સંભળાવી. આ સાંભળી તેની માતા સુભદ્રા ખૂબ ખૂબ રાજી થઈ ગઈ. સુરેન્દ્રદત્તને પણ સંતોષ થયો. મિત્રોને ગ્ય મહેનતાણું આપ્યું. સૌ રાજી થતાં ઘેર ગયા. સુરેન્દ્રદત્ત હવે નિયમીત રીતે રેજ ને જ આઠ હજાર સોનામહોરે વેશ્યાને મોકલી આપતે, અને પુત્ર વેશ્યા સાથે ભેગ-વિલાસ ભેગવતે આમ ને આમ ઘણે સમય વહી ગયે. પરંતુ ધમિલ પાછે આ નહિ–તે ન જ આવ્યું.
ગીને ભેગી બનાવવા કદાપિ પ્રયત્ન કરશે નહિ પણ ભેગીને મેગી બનાવવા માટે પ્રયત્ન કરી પુષ્ય બાંધજો..... ..
૦ ધમ વડે બુદ્ધિ સ્વચ્છ થાય છે. છે ધમ વડે જીવન-આત્મ કલ્યાણરૂપ છે. ધમ સંતે આત્મા છે, આશ્રય છે. ૦ ધમથી અહમ ભમનું વિસર્જન થાય છે.