________________
યોગીને ભાગી બનાવ્યા
મિત્રાએ હસતાં હસતાં કહ્યું કે તારા પૂર્વ જન્મના પુણ્ય પ્રતાપે આ સુરેન્દ્રદત્ત શેઠને પુત્ર ધમ્મિલ તારે ત્યાં આવી ચઢયે છે. તેને સાચવજે અને તેને સેવી આનંદ આપજે. તારામાં એવા લટ્ટુ (પાગલ) બનાવજે કે જેથી તને છેડીને જાય નહિ આમ ધમ્મિલને સોંપી મિત્રોપતનના માગે` માકલી ચાલ્યા ગયાં.
62
ત્યારબાદ વસ ંતતિલકા એટલી હે પ્રાણપ્રિય ! આપે મારું આગણું પાવન કર્યુ. આપે મારા ઉપર ઘણી કૃપા કરી છે. આપે રાજસભામાં મારી કલાની કિંમત કરી ત્યારથી મને પ્રિય થઈ પડયા છે. ત્યારથી હું તમારામાં રાગી થઇ છે અને તમારૂ દન અંખતી હતી. સારા નસીબે આપ અહીં આવી ચડયા છે તેના મને ખૂબ આનંદ છે. હવે આ ઘર અને આ કાયા તમારી જ છે આપ ભાગવા અને મને પાવન કરો. વસંતતિલકા કહે હે સ્વામી! આપ જો મારી વાત માન્ય રાખશે! તે! તમારે આભાર માનીશ અને નહિ માના તેા હું આપઘાત કરીશ, અને તેનું પાપ તમને લાગશે,
તેણીની આવી વાત સાંભળી ધમ્મિલના હૃદયમાં રહ્યા સહ્યા પણ સવિચારો-સાધુતાની અસર નાશ પામી. અને તેણી પ્રત્યે રાગ વાળા થયેા. તેણીના સમાગમ અને સહકાર સ્પર્શીમાં બધુ જ ભૂલી ગયા. સંસારમાં મઝા છે, એવુ લાગ્યું. તેણીના માહપાશમાં પડી રહ્યા અને ઘેર જવાનુ પણ ન સૂઝયું. હવે તેા રાત-દિવસ મેાજ મજાહ, સુખ ચેન, ગાન-તાન અને સ્રીને સંગ વ્હાલે લાગ્યા. તે