________________
ચાગીને ભાગી બનાવ્યો
અને કલાની પરીક્ષા કરવા તેણીએ રાજાને જણાવ્યું. રાજાએ સભામાં જાહેર જનતાને પૂછ્યું કે તમારામાંથી કોઇ નિપૂર્ણ માણસ આ નૃત્યાંગનાની પરીક્ષા કરે. લેાકાએ કહ્યુ` કે સત્યાસત્યને ભેદ જાણનાર આ ધમ્મિલ જ છે માટે તેને કહેા.
રાજાએ ધમ્મિલને આદેશ કર્યાં અને તેની સાથે વસંતતિલકાએ નૃત્યની શરૂ કર્યું. નૃત્ય તે અત્યંત સુ ંદરહાવભાવ અને અવનવી દેહુલ ગી જોઇ સૌ ખુશ થઈ ગયાં રમ્બરની માફક અગમરાડ જોઇ વાહવાહ ! બેલી ઉઠયા ધમ્મિલે આશ્ચયથી પેાતાનું માથું ધુણાવ્યુ` એથી રાજાએ ખુશ થઈને નૃત્યાંગનાને ઘણુ' ધન આપ્યું. નૃત્યાંગના વિચારવા લાગી કે ખરેખર આ ધસ્મિલને કારણે જ મારી કદર થઈ છે. અને રાજાએ આટલુ બધુ ધન આપ્યુ છે. જેથી તે ઘસ્મિલ પ્રત્યે રાગ કરવા લાગી તેણીના આંખના ભાવથી લાગ્યુ કે આ સ્ત્રી ધસ્મિલને આભાર માની રહી છે.
હવે ધસ્મિલ કામક્રીડાને લાયક થઇ ગયા છે. એમ સમજી મિત્રો ધસ્મિલને વેશ્યાઓની ગલીમાં લઇ ગયાં. ત્યારે ધમ્મિલ ખેલી ઉયેા કે સ્ત્રીએ નાગણ જેવી હાય છે. વેશ્યાએ શુભ વેશ્યાઓને નાશ કરનારી ય છે. વેશ્યાઓ એ ક્ષણુનુ સુખ આપી મહાન દુઃખ આપનારી હાય છે. ઘીની સુગંધીના કારણે ઘીના એક ટીપા પાસે એક કીડી આવી. ઘીમાં લપટાઈ ગઈ. એક, બે, ત્રણ, ચાર એમ કરતાં હજાર કીડીએ ચીની ચીકાશમાં લપટાઈ ગઈ.. ત્યાંથી પાછી ન વળતાં પ્રાણ રહિત થાય છે તેમ વેશ્યા ગામી