________________
ધમ-ધમ્પિલકુમાર મળી ધમ્મિલની ખૂબ મશ્કરી કરી અને કહ્યું અરે ? આવા ધતીંગ તને કોણે સમજાવ્યાં ખરેખર સાધુ મુનિઓએ તને ભરમાવ્યું છે. અમે આવું કશું માનતાં નથી, તને કયાંથી ખબર પડે કે કુલે ભેગાં કરવા જલકીડા કરવી હિંચકા ખાવા સ્ત્રી–નાટક-ગીત-હાસ્ય વગેરે તે યૌવનને માર્ગ છે. માટે બેલ્યા ચાલ્યા વગર અમે જેમ કરીએ તેમ કર.
આમ તે લેકેની સાથે રહી તેમની માફક વતતે થઈ ગયે અને વખત જતાં પાપ પુણ્યની શંકા દૂર થઈ. કેઈપણ માણસને સારા રસ્તે ચડાવ કઠીન છે પણ પાપના રસ્તે લઈ જ અત્યંત સરળ છે. | આજ નગરમાં વસંતતિલકા નામે એક વારાંગના રહેતી હતી. નગરના તમામ લોકો જાણતા હતા કે તે ભલભલા માંધાતાને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાને કરી લેતી. તેના રૂપને જેટે નહોતે. શરીરે મદમસ્ત યૌવના હતી. પરવાળા જેવા લાલ ચટક તેના હોઠ હતાં લાંબા વાળ કાળી નાગણ જેવા લાગતા હતાં. મારકણી આંખે અને ઠસ્સી હો ભલભલે માનવી તેના મિત પાછળ તેની ચાલ પાછળ તેના નખરા પાછળ લટુ બની જતે. વળી શરીરે ઝાકમઝોળ થતાં અનેક અલંકા શેભતા હતા અને નૃત્યકલામાં તેને કોઈ જ હરીફ નહોતે.
એક દિવસ પિતાની નૃત્યકલા દેખાડવા તે રાજદરબારમાં ગઈ. અનેક લોકે ધમ્મિલ અને તેના મિત્રો પણ ત્યાં ગયા અનેક યુવાને પણ હાજર હતાં. રાજસભામાં પિતાની