________________
જ
હાથના કર્યા હૈયે વાગ્યા હેાય છે. યૌવવાવસ્થામાં તે સ્ત્રીની જ જરૂર હોય છે. આ સાંભળી નેકરે ખિન્ન વદને પાછા ફર્યા.
નેકરોએ પાછા આવી બધી વાત કરી અને ત્યાં બેઠા બેઠા કરેલા નમસ્કાર કહ્યાં, પુત્રની આવી દુર્દશા થઈ ગઈ જાને સુભદ્રા શેઠાણી તો મેટેથી રડી પડ્યાં. સુરેન્દ્ર શેઠે મહાપરાણે સમજાવીને શાંત કર્યા અને બોલ્યા હે પ્રિય તારા કહેવાથી અને તારી ઈચ્છા પૂર્ણ કરવા આપણે પુત્રને વેશ્યાગૃહે મોકલ્યા છે. હવે તે પાછો આવે તેની ઈચ્છા રાખવી એગ્ય છે? તને ખબર છે કે માછલું જાળમાંથી છટકી જાય છે. પક્ષી પાશમાંથી બચી શકે છે. હાથી જે હાથી પણ બંધન તોડી છૂટી જાય છે પણ સ્ત્રીના પાશમાથી છૂટવું બહુ મુશ્કેલ છે.
જે માણસે કુમતિથી પ્રેરાઈને ભવિષ્યને વિચાર કર્યા વિના કાર્ય કરે છે તેને અંતે પસ્તાવાને વખત આવે છે. તે અંગે બ્રાહ્મણનું દૃષ્ટાંત તું સાંભળ (જે સુરેન્દ્ર દત્ત સુભદ્રાને સંભળાવે છે.)
કલ્લાક નામ એક ગામ હતું. તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્નિ રહેતાં હતાં. તેમને ઘણા બાળકો હતાં પણ ખાવાના સાંસાં હતા. તેમાં સોમિલ નામનો સહુથી ના પુત્ર હતા. બાળપણમાં જ તેને અન્ય ગામની બહાર મૂકી આવેલ તેથી પિતે માબાપ વગરને જ છે એમ સમજી અથડાતો કુટાતે મોટો થયા. ભીખ માંગીને ગુજરાત ચલાવતે. સમય જતાં યુવાન થયેલ
ભીખ માંગી માંગીને થોડું ઘન ભેગું કરી ઝુંપડા
છૂટક બતથી પ્રેરા પાસ