________________
૮. ‘હાથનાં કર્યા હૈયે વાગ્યાં'
એક દિવસ સુરેન્દ્રદત્ત બેઠા હતા. તેની ડાબી આંખ ફરકતી હતી. તેણે માન્યુ કે પુત્રવિયેાગમાં આમને આમ હું મરી જઇશ પરંતુ પુત્રનું મુખ જોવા મળશે કે કેમ તે શંકા છે. આ તા હાથના કર્યાં હૈયે વાગ્યા” જેવુ થયુ. મે' કર્યુ છે એટલે મારેજ ભાગવવાનુ છે. આમ હુમેશાં ચિંતામાં રહેતા અને જીવ ખાળતા.
C.
આ બાજુ પુત્ર વેશ્યામાં એટલેા બધા ઘેલેા મની ગયેા હતેા કે એને વસંતતિલકા સિવાય ખીજુ કશુ જ દેખાતુ ન હતુ. વેશ્યા ધમિલને સ્નાન કરાવતી. પ્રેમપૂર્વક જમાડતી અને અનેક રીતે મઝા કરાવતી જેથી તે વેશ્યામય બની ગયા હતા. જાણે જીવન અસ્ત ન થયુ હોય!
વેશ્યા સાથે સેાગઠાબાજી રમતાં ગીતા ગાતાં અને વાવિવાદ પણ કરતાં. જે ધમ્મિલ સ્ત્રીનું નામ સાંભળીને ભડકતા હતા તેજ આજે વેશ્યાને આધીન થઇ ગયે છે! જે ધમ્મિલ માતા-પિતાને પ્રણામ કર્યા વિના જમતા નહિ. તે આજે તેમના ખબર પણ પૂછતા નથી ! જે સાધુ મુનિએના નિત્ય દર્શન કરતા તેને આજે મુનિનુ નામ પણ માથામાં શૂળ જેવુ લાગે છે.
ધિક્કાર છે ઇન્દ્રિઓની ચપળતાને ? ધિક્કાર છે શ્રી રસને !
ધિક્કાર છે વિષયના કીડાને ! ધિક્કાર છે યૌવનની વિડ મનાને !