________________
ઘર્મી-લમ્મિલકુમાર પુરુષો લપાઈ ગયા બાદ આત્માના ગુણોથી મુક્ત બનતા વાર લાગતી નથી.. . . જેની આંખમાં અન્ય પુરૂષ અને હૃદયમાં અન્ય પુરૂષ હોય છે જેના વચનમાં જુદું અને વ્યવહારમાં જુદું હોય છે એવી સ્ત્રીઓને સંગ કોણ છે? આ ગલીમાં આવનાર સૌ કેઈ વિકારી બની જાય છે. અહીં આવનાર ધનવાન પણ નિર્ધન બની જાય છે. અહીં આવનારનું કઈ રક્ષણ કરવાને શક્તિમાન નથી ઉત્તમ પુરૂએ અહીં એક ક્ષણ માત્ર ઊભું રહેવું એગ્ય નથી. મિત્રોએ ધમ્મિલને બેલતે રેકી અને કહ્યું અરે મૂર્ખ ! તારી બુદ્ધિ બેર મારી ગઈ લાગે છે. ધમિલને વેશ્યામાં રાગી કરવા કહે છે.
. આ અસાર સંસારરૂપી માર્ગમાં ચાલનાર માટે વેશ્યાઓ તો મીઠા પાણીની ટાંકી સમાન ગણાય. પિતાની પત્નિ તે પતિને જ સુખ અને આનંદ આપે છે જ્યારે વેશ્યાઓ તે સમસ્ત પુરૂષને સુખ અને આનંદ આપે છે. આમ જુઓ તે વેશ્યાઓ સમસ્ત પુરૂષો માટે મહા ઉપકારી છે. આમ સમજાવી ઉશ્કેરી તૈયાર કરી તેની સાથે વસંતતિલકાને ઘેર સૌ ગયા.
પિતાના આવાસમાં સિંહાસન ઉપર બેઠેલી રતિને પણ શરમાવે તેવા રૂપવાળી આછા પાતળાં કપડાંમાં પિતાના યૌવનનું દર્શન કરાવતી અરિસામાં પિતાનું મુખ જોતી બેઠી હતી ધમિલને આવતે જઈ ઉઠી સામે ગઈ અને પ્રેમપૂર્વક આવકાર આપ્યું અને બેલી ઉઠી મારા ધનભાગ્ય, આપ જેવા મહાનુભાવ મારે આંગણે પધાર્યા છે !