________________
૭. યાગીને ભાગી બનાવ્યા
આજ નગરમાં એક ધનવાન દયાવાન અને પુણ્યવાન ધનવસુ નામના એક શેઠ રહેતા હતા. તેમની પત્નિનુ નામ હતું ધનદત્તા તે હુંમેશા મીઠા મધુર શબ્દો અને મૃદુ ખેલનારી હતી. તેમની પુત્રીનુ નામ યશે!મતી હતું. પુત્ર કરતાં અધિક રીતે માતાપિતા તેણીને ચાહતાં હતાં.
યુવાવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં સ્ત્રીઓને શે.ભતી ચેસઠ કળામાં પ્રવિણતા મેળવી ચૂકી હતી. તે ઘણીવાર કહેતી કે આ મારી દેહુ સેાના જેવા જ છે. પછી સાનાના આભુષણ્ણાની શું જરૂર છે? મારે તે ગુણારૂપી આભુષણે રાખવાના છે. રૂપ કરતાં ગુણ અલવત્તર છે.
તેણીના પિતાએ ધમ્મિલકુમારની પસ ંદગી કરી અને સુરેન્દ્રદત્તને મક્ષી કબૂલાત કરી લીધી તે અંગે યશોમતી પિતા પાસે આવીને પ્રણામ કરી ખેલી કે આપે મારે વિવાહ સુરેન્દ્રદત્તના પુત્ર ધમ્મિલકુમાર સાથે કર્યાં છે મને પસંદ છે અને મેં મારા હૃદયમાં તેમને જ સ્વામી તરીકે માની લીધા છે. હવે જો હું ભાગની ઈચ્છાથી બીજે પતિ કરું તે પાપમાં પડુ, શીલ ભંગ કર્યું. કહેવાય. હવે ધમ્મિલ ગમે તેવા હાય પણ મારે તે પતિ જ છે કેમ કે કન્યા એકજવાર આપવામાં આવે છે એ નીતિ છેડી શકું તેમ નથી.
ત્યારબાદ શુભદિને ઘણાજ ધામધુમથી ધમ્મિલ યશે.. મતીના લગ્ન થયાં, ધમ્મિલ તે માત્ર પિતાની આજ્ઞાથી