________________
ચરિત્ર નાયકને જન્મ ધમિલની ઉત્તમ કલાઓ–જ્ઞાન વગેરે જેઈ પોતપોતાની પુત્રીઓ ભાગ્યવાન ધમિલને આપવાની ઈચ્છા દર્શાવી. પરંતુ ધમ્બિલે પોતાના મિત્ર દ્વારા કન્યાના કુટુંબીજનોને ખાનગીમાં જાણ કરી કે ધમ્મિલ લગ્ન કરીને પણ મુનિ મહારાજને સંગ છેડવાને નથી. આથી પોતાની કન્યા આપવાની ઈચ્છા હતી તે સો ફરી ગયાં અને બોલ્યા કે કુંવારી કન્યાને સવર ને સે ઘર એમ સમજી અન્ય શેઠ શાહુકારના પુત્ર સાથે પરણાવી દીધી. ધમ્મિલ ખૂબ રાજી થયે ટાઢા પાણીએ ખસ ગઈ.
ઉત્તમતા-વેશ પૈસા વિદ્વતાદિ પર નથી, પરંતુ ઉત્તમ દિલ પર છે.
• ધમ, મોક્ષ-મુક્તિને ઘોરી માર્ગ છે. • ધર્મ, અસતમાંથી સતમાં લઈ જાય છે. ૦ ધમ, અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે ગમન કરાવે છે. 0 ધમ, મૃત્યુમાંથી અમરતા પ્રત્યે લઈ જાય છે. ૦ ધમ વડે દીનતા-હીનતા દૂર થાય છે. 0 ધમ વડે તૃષાતુરની તૃષા છીપે છે.
ધર્મ વડે અનાથ નાથ બને છે. - ધમ વડે ભેગા ચોઘી બને છે. ૦ ધમ વડે યોગી કેવલ રાની બને છે.