________________
યોગીને ભાગી બનાવ્યા
૮૧
જ પરણ્યા હતા. તેના હૈયામાં લગ્નના કાઇ ઉમળકો કે હાંસ ન હતા. સાસરેથી ઘણું ધન મળ્યું હતું. ઘેર પહોંચતા પહેલાંજ રસ્તામાં દરેક વાચકોને દાનમાં આપી દીધુ' અને ખાલી હાથે ઘેર પહોંચે.
પરણ્યા પછી પત્નિ સાથે કોઇ વાત નહિ. ચર્ચા નહિ આનદ વિનેદ નહિ, બ્રહ્મચર્યનું પાલન કરી સાધુ ના જેવું જીવન જીવવા લાગ્યા. ધમ્મિલ વિષય સુખને હળાટુળ ઝેર સમાન માની તેનાથી દૂર જ રહેવા લાગ્યા. પત્નિને ખેલાવતા પણ નહિ.. શરીરને જરૂર પૂરતુ જ પાષણ મળે એટલેજ આહાર કરતે. રાત્રિએ કે વહેલી પરોઢે શાસ્ત્રા પુસ્તકો અને વ્યાકરણ ગાખવા બેસી જતા. રાતદિવસ અભ્યાસમાંજ ચિત્ત પરાવેલુ રાખે છે. સ્ત્રી તરફ ભૂલથી પણ નજર શુદ્ધાં નાખતા નથી, છતાં યશે!મતી મુંગા મેઢે સહન કરે છે.
ત્યારબાદ ચારેક દિવસ પછી યશેામતી પોતાને પિયર ગઈ, તેણીને ચિંતાગ્રસ્ત જોઇને તેની માતાએ કારણ પૂછતાં તેણીએ પતિને વર્તાવ અને ગૃહસ્થી સબધની વિગતવાર માહિતી આપી. આવી વાતે માત્ર સ્ત્રીઓ અંદરો અંદર કરી શકે છે મહાર
કરી શકતી નથી.
આ વાત સાંભળી યશેામતીની માતા ઘનદત્તાને મહુ જ દુ:ખ થયું. આ અંગે કાંઇક ઉપાય કરવા અને જાણ કરવા ધનદત્તા સુભદ્રા પાસે મલવા આવી, અને ધમ્મિલના