________________
૫. ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
સુરેન્દ્રદત્ત કહેલું વૃત્તાંત સૌએ સાંભળ્યું અને પછી તે બેલે. બુદ્ધિશાળી અને સમજુ માણસે પરીક્ષા કર્યા વિના આ કાર્યમાં આગળ વધતાં તથી. જેથી કરીને પાછળથી પસ્તાવું ન પડે. હવે મારી બાબતમાં કહ્યું કે જે કન્યા મારા ચાર પ્રશ્નોને જવાબ આપી શકશે તેની સાથે જ હું લગ્ન કરીશ.
મારા પ્રશ્નો નીચે મુજબ છે (૧) નિશ્ચયથી નેહી કે? (૨) નિરંતર પ્રકાશ કો? (૩) સર્વોત્તમ લાભ કર્યો અને (૪) અવિનશ્વર રૂપ કયું ?
સમુદ્રદત્ત પુત્રને સમજાવે છે કે બેટા ! તું બેટી જીદ મૂકી છે. આવા કામમાં વિલંબ કરવાથી પરિણામ સારું આવતું નથી. સાગર શેઠ સમાન માણસ, સુભદ્રા જેવી વ્યવહાર કુશળ અને વિદ્વાન કન્યા અને આવા સવજને સામેથી આવી મળે છે એ તારું ભાગ્ય છે. ફરી ફરીને આ સુવર્ણ અવસર નહિ આવે, મારું કહ્યું માની જા.
સુરેન્દ્રદત્ત કહે હે પિતાજી ! મારે નિર્ણય અફર છે મારા સવાલને જવાબ મળશે ત્યારે જ અને તે કન્યા સાથે જ હું લગ્ન કરીશ. બેટી ચિંતા કરવાનું છેડી દો. સર્જ. નહારે મને ઘડે છે તે તેની સાથે તેની પત્નિ બને એવું પાત્ર પણ જરૂર ઘડ્યું હશે.
મન ફાવે તેમ બેલવું, મન ફાવે તે ખાવું પીવું,