________________
ચરિત્ર નાયકને જન્મ જ્ઞાન વિના બીજા તમામ જ્ઞાન અધૂરા કહેવા માટે ધાર્મિક જ્ઞાન શિખવા જૈન મુનિરાજ પાસે મૂક. અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી તેમાં પણ પ્રવિણ થઈ ગયે. સાધુઓની માફક ખૂબ ખૂબ સુફમ વિચારમાં પણ બાહેશ બની ગયે
સમય તેનું કામ કર્યા કરે છે. દિવસો પછી દિવસો અને વર્ષો પસાર થવા લાગ્યા ઘમિલ બાલ્યાવસ્થામાંથી યૌવનાવસ્થામાં આવી પહોંચે. તેમ છતાં તેનામાં સંસારની માયા કે રંગરાગ પ્રવેશ્યા ન હતાં. સ્ત્રીઓ પ્રત્યે રાગી નહતું તેથી સ્ત્રીઓ સામું કરી જેતે જ નહિં કે આક
તે પણ નહિં વિકાર તેના હૃદયમાં પ્રવેશી શક્તો જ નહિં. જ્ઞાની અને વિરાગી જીવ હતા તેથી કામદેવની ડેઈ કારી કે કલા કામમાં આવતી નહિં.
માતાપિતા વિચારે છે કે પુત્ર હવે મેટો થયે છે. યુવાન થયેલ છેવિદ્યાભ્યાસ પૂરો થઈ ગયેલ છે હવે ગ્ય કન્યા શેધી પરણાવવું જોઈએ તેથી સુંદર–સંસ્કારી-કુળવાન અને ધર્મિઠ કન્યા માટે તપાસ કરવા લાગ્યાં.
આ જોઈને સ્મિલ કે જે વિવાહ-લગ્ન કરવાની ઈચ્છા ન હોવાથી પિતાજી પાસે આવી બે હાથ જોડી બેત્યે કે હે પિતાજી! લગ્ન કરવાની મારી કઈ ઈચ્છા નથી. હું જે સ્થિતિમાં છું તેમાં મને સંતોષ છે. લગ્ન કરી બંધનમાં પડવા હું માંગતા નથી. પરણીને સંસાર ચલાવવું પડે છે. સંસાર વધારે પડે છે. સ્ત્રી બાળકોની જવાબદારી ઉઠાવવી પડે છે. લગ્ન જીવન મને પસંદ