________________
ધર્મી ધમ્પિલકુમાર ઝાડ નીચે આરામ કરતે. કુદરતી એવું બન્યું કે એક વખત તે એ ઝાડનીચે બેઠો હતો તેવામાં તેના હૈયામાં અજબ પ્રકારની વિદ્યાની રકુરણ થઈ અને સહસા જ્ઞાન શક્તિ પ્રાપ્ત થઈ
અભણ ગોવાળીયાનું અજ્ઞાનરૂપી અંધકાર ચાલી જતાં ભાષાના ભંડાર ખૂલી ગયાં અને કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ અને કવિતા રચવા માંડી. અંતરના ઊંડાણમાંથી સીધી જ કવિતા પ્રગટ થવા લાગી.
હવે ગોવાળે ઢોર ચરાવવાને ધંધે છેડી દીધું અને પિતાની કવિતા રચી રાજાને સંભળાવી ધન-પ્રાપ્ત કરવા વિચાર્યું અને રાજદરબારમાં ગયે. વિદ્વાને અને કવિઓને પણ સમજવી મુશ્કેલ પડે એવી ઉત્તમ કાવ્ય રચના કરી રાજાની સમક્ષ ગાઈ સંભળાવી. જેમાં ભારેભાર રાજાના વખાણ હતાં રાજા તે બહુ ખુશ થઈ ગયાં. રાજાએ તેને રાખે અને આજીવીકા કરી આપી રહેવાનું સ્થળ આપ્યું અને ધન પણ આપ્યું.
હવે તે ગોવાળને બીજી કોઈ ચિંતા ન રહી. પિતાની ઈચ્છા મુજબ ખાવું-પીવું–હરવું-ફરવું-બેસવું-ઉઠવું મલી ગયું. કેઈ રોક ટોક ના રહી બધી જ પ્રકારની સ્વતંત્રતા મલી એટલે તે ખૂબ આનંદમાં રહેતા અને દરરોજની પાંચસે ગાથા (કડી)ની કવિતાઓ બનાવવા લાગે.
રાજ દરબારમાં બીજા અનેક કવિએ મહાકવિઓભાટ ચારણ અને વિદ્વાને પણ હતા. પરંતુ રાજાએ બધાં પ્રત્યે લક્ષ્ય ઓછું કરી આ ગેવાળીયા કવિ પ્રત્યે ખૂબજ