________________
ધર્મી ધસ્મિલકુમાર
૭
છતાં માનસિકવિનેદ આપનાર કવિ છે. ભાષા ગમે તે હોય પણ સર્જનમાં જે શબ્દરચના અને ચમત્કાર છે. જે ખરેખર વખાણવા લાયક છે.
પરંતુ હૈ માલિક ! આ નવા કવિરાજ ગુણવાન છે લાવાન છે અને વિદ્વાન છે પરંતુ એકલાં જ છે. એટલે કે હજુ અપરિણીત છે. આ ઉંમરે એકલા કેમ રહેવાય ? એ પરણે કુટુબ કબીલા વધે ત્યારેજ આપની પ્રીતિ વધશે માટે આપ ગમે તેમ કરીને તેને પરણાવી ઠેકાણે પાડા. રાજાને સહુની વાત સાચી લાગી એટલે કોઇકની ખૂબ સુંદર કન્યા મેળવીને કવિની અનિચ્છા છતાં પર. જીાવ્યાં. ધામધુમથી પરણીને પત્નિ સાથે રાજાએ આપેલ રહેઠાણમાં રહેવા લાગ્યાં. હવે કવિ માથે આફત આવી પડી. શ્રી આવી એટલે જરૂરિયાત વધવા લાગી. આજે થી નથી. આજે તેલ નથી આજે ખાંડ નથી. આજે ગેાળ નથી એમ સવાર પડે ને રાડારાડી અને ઘાંટા ઘાંટી શરૂ થઇ ગઈ. એટલે કવિના હૃદયમાં ચીરા પડવા લાગ્યા. રાતદિવસ ચિ'તામાં રહેવા લાગ્યા. ચિંતા એ ચિતા સમાન છે. અને એ ચિતામાં કવિ મળવા લાગ્યા.
ટુંક સમયમાંજ કવિપત્નિ ગવતી થઇ એટલે હવે ભવિષ્યમાં થનારા ખર્ચની ચિંતા વધી. પત્નિની તમિયત સાચવવા હવે જાતે ઘરકામમાં મદદ કરવી પડતી. દવા ઔષધના ખચ કરવા પડતા અન્ય જરૂરિયાતા વધી ગઈ ભાજન-કપડાંના ખર્ચ વધી ગયાં. આમ કવિની ચિતામાં અનેકગણુા ખચ ના વધારા થઈ ગયા. ટુકા ભવિષ્યમાં