________________
ચરિત્ર નાયકને જન્મ મારો અભિપ્રાય હવે સમજાય? છોકરાએ ટોલ્સ્ટોયને જવાબ આપે...
છેકરાના આ જવાબથી ભારે ખુશ થઈ ગયેલા ટોલ્સટોયે ઇકરાનું દારિદ્રય ટાળી જ નાખ્યું !...
આ દૃષ્ટાંત કેટલું જોરદાર છે? આ દુનિયાને એક મેટો માણસ પણ જેના ઘરમાં ઊભું રહે તેનું દારિદ્રય જે ટળી જતું હોય તે પછી દેવાધિદેવ ભગવાન શ્રી જિને. શ્વરદેવ જેના મનમંદિરમાં બિરાજમાન થઈ જાય તેનું ભાવદારિદ્રય ટળી જાય તેમાં શું આશ્ચર્ય છે ?
તપાસીએ આપણા જીવનને.. ભાવદારિદ્રય ટળ્યું હોય. ઓછું થયું હોય તેવું દેખાય છે ખરું ?.. જવાબ જે સંતોષકારક ન હોય તે નકકી સમજો કે પરમાત્મા હજી મનમંદિરમાં જે રીતે બિરાજમાન થવા જોઈએ તે રીતે બિરાજમાન થયા નથી...
વર્તમાન જીવનની આપણી મેટામાં મોટી કરુણતા એ છે કે આપણે આપણું એક પણ જીવન વ્યવહારને તપાસવા માંગતા નથી. જે જનાઓને અમલમાં મૂકવા માંગીએ છીએ તે પેજના ખરેખર અમલમાં મૂકવા જેવી છે કે નહિ તેની વિચારણા કરવાય આપણી તૈયારી નથી . અને એટલે જ આપણું ભાવદારિદ્રય ટળતું નથી...
નવા કપડાં લાવવાનું મન થાય એટલે તરત જ વિચારે કે ખરેખર મારે આ કપડાની જરૂર છે ખરી? .. ઘર બદલવાને નિર્ણય કરતા પહેલા વિચાર તે કરે કે આ જુની જગ્યા બદલવી શું અનિવાર્ય છે? માજશેખના