________________
૬૮
ધમી ધમ્મિલકુમાર નથી. સંસાર એ દાવાનળ છે. તેમાં ફસાવવાની વાત મને મહેરબાની કરી કરશે નહિ.
એિક વેધક દષ્ટાંત એક ભિખારીના ઝૂંપડામાં મહાન સાહિત્યકાર ટેલર ટોયે પ્રવેશ કર્યો. ભાંગલા તુટતા ખાટલા પર થીંગડા મારેલી બેદડી હતી. એક બાજુ ભંગાર વાસણ પડયા હતા..
ભિખારીને ૧૮ વરસની ઉંમરને છોકરો ઘરમાં હત તે ટોલ્સ્ટોયને ઓળખી ગયે... બંનેની આંખે મળી એટલે તરત જ ટોલસ્ટોયે ભિખારીના એ છોકરાને પ્રશ્ન પૂછ, દસ્ત! તારું ઘર શ્રીમંતનું કે ગરીબનું?
મારું ઘર શ્રીમંતનું! છોકરાએ જવાબ આપે... અલ્યા ! મગજ ઠેકાણે છે ?. ચારેય બાજુ વેરવિખેર પડેલી સામગ્રીઓ જ આ ઘરની ગરીબાઈની ચાડી ખાય છે અને છતાં તું એમ કહે છે. કે “મારું ઘર શ્રીમંતનું છે. ” તારે આ અભિપ્રાય મને સમજાતું નથી.” ટોલ્સ્ટોયે છોકરાને પૂછયું.
“તે સાંભળે મારે અભિપ્રાય...! આ ભાંગલી-તુટલી સામગ્રીઓ મારી ગરીબાઈની ભલે ચાડી ખાતી હોય પરંતુ એ સામગ્રીઓ વચ્ચે અત્યારે આપ ઊભા છે એ ભૂલશે નહિ. ટોલ્સ્ટોય જે મહાન સાહિત્યકાર જેના ઘરમાં ઊભું હોય તેનું ઘર ગરીબનું હોઈ શકે જ નહિ! એની હાજરીથી જ એ ઘર શ્રીમંતનું બની જાય છે !.. બેલે,