________________
ધર્મ ભલેલી સુભદ્રાને શિક્ષા
પ૭ જ નહિ, મળેલી તમામ સામગ્રીઓ માટેને આ અફર કાયદોં છે. તમે એ સામગ્રીઓને કંઈ બાજુવાળે છે તેના આધારે એ સામગ્રીઓની તારક્તામારક્તાને નિર્ણય થઈ જશે !
શાસ્ત્રકારે કહે છે ને કે જે આસવા તે પરિવા, જે પરિસવા તે આસવા, આશ્રવના તમામ સ્થાને સંવરના બની શકે છે તેમ સંવરના તમામ સ્થાને આશ્રવના બની શકે છે...
ગરમાગરમ ચાની તપેલીનું ઢાંકણું ખૂલી જતા એ તપેલીને ઢાંકવા માટે મહેનત તે ધમી અને અધમી બન્ને કરે છતાં એ બનેના કર્મબંધનમાં ભારે તફાવત!... ધર્માત્મા તપેલી પર એટલા માટે ઢાંકણું મૂકે કે ગરમા ગરમ ચાની વરાળ બહાર નીકળતા એ તપેલીની બરાબર ઉપર કોઈ ઉડતા જી જતા હોય તે એ વરાળની ગરમી થી સીધા તપેલીમાં પડે... અને ખલાસ થઈ જાય! આવું કાંઈ ન બને માટે ધમી આત્મા એ તપેલી પર ઢાંકણું મૂકે !
જ્યારે એવી જીવદયાની પરિણતિ વિનાને આત્મા આ ખુલ્લી તપેલી પર ઢાંકણું એટલા માટે મૂકે કે ગરમા ગરમ ચા કરી ન જાથ - ઠરી જાય તે ચા પીવાની મજા બગડી જાય..એ મજા ઊભી રહે માટે એ તપેલીનું ઢાંકણું ઢાંકે !
ધર્માત્માને માથે મોટી જવાબદારી છે...એને વ્યવસ્થિત જીવન વ્યવહાર અનેક આત્માઓને ધર્મને માર્ગે જોડી