________________
ધમી ધમ્પિલકુમાર તમે પથ્થરને જે છે ! તપેલીમાં એક પથ્થરને મૂકે પછી બીજા પથ્થરને તપેલીમાં મૂકવા જાઓ...પહેલેથી જ તપેલીમાં રહેલે પથ્થર બીજા પથ્થરને પિતાનામાં પ્રવેશવા નહિં દે. જ્યારે પથ્થરની જગ્યાએ તપેલીમાં એ તપેલીમાં થીજેલું ઘી મૂકો...અને પછી તેમાં પથ્થર મૂકો.. થીજેલું ઘી પથ્થરને ધીમે ધીમે પોતાનામાં પ્રવેશવા દેશે. થીજેલા ઘીની જગ્યાએ તમે તપેલીમાં તેલ ભરે અને પછી તેમાં પથ્થર મૂકે...ધી કરતાં તેલ વધુ ઝડપથી પથ્થરને પોતાનામાં પ્રવેશવા દેશે...તેલની જગ્યાએ તપેલીમાં પણ વધુ ઝડપથી પથ્થરને પોતાનામાં સમાવી લેશે...
આ બતાવે છે કે કઠેર ચીજ પોતાનામાં કઠોરને સમાવી શકતી નથી. કઠોરને સમાવવા માટે કોમળ બનવું અનિવાર્ય છે. તો જગતના જે ગમે તેવા કઠોર બને. તમારે જે તમારા આત્મામાં તેઓને સમાવવા હોય. તેઓ સાથેની મૈત્રી ભાવ જીવત અને જાગતે રાખે હોય તે તમારે કેમળ બને જ છુટકે છે ! હું કહું છું તમારી તાકાત હોય તે પાણી જેવા બની જાઓ.. તેમાં પથ્થર મૂક્યું નથી અને નીચે પહોંચ્યું જ સમજે એ ય તાકાત ન હોય તે છેવટે તેલ જેવા...ઘી જેવા બની જાઓ...ભલે ધીમે ધીમે પણ પથ્થરને સમાવી તે. શકશે ? પરંતુ પથ્થર જેવા તે કયારેય બનશે નહિ.. કારણ કે એવા કઠોર જીવનમાં તમે બીજાને તમારામાં સમાવી નહિ શકે...
આ દુનિયામાં ઘણા નિયમ એવા છે કે જે આપણી