________________
ધર્મી ધમ્મિલકુમાર
પર્યુષણામાં અડ્ડાઇ કરી લીધી... પછી બાકીના ૩૫૨ દિવસમાં ન તપ કરીએ કે ન ત્યાગ કરીએ તે આહારસંજ્ઞાનુ જોર શી રીતે ઘટે ? એક સાથે દાનમાં લાખ રૂપિયા આપી દીધા પણ ત્યારબાદ છતી શક્તિએ દાનના પ્રસંગે આવવા છતાં જો દાન ન જ કરીએ તે! સંગ્રહ - વૃત્તિના 'સ્કારે શી રીતે તુટે ? એક દિવસમાં ૮-૧૦ સામાયિક કરી લીધા બાદ પછી બીજા વરસ પર સામયિક કરવાનું રાખીએ તે પાપક્રિયાના આનદ શી રીતે આછા થાય ? એક સાથે ૫-૭ દ્વિવસ સુધી રાજના ૧૦ ૧૦ કલાક સ્વાધ્યાય કરીએ પરંતુ ત્યારબાદ દિવસે. સુધી હાથમાં સમ્યક જ્ઞાનનું પુસ્તક લેવાનુ પણ ન રાખીએ તે અજ્ઞાનતાના પાપમાં કાપ શી રીતે પડે ?
૬૪
મુનિરાજની અમી ઝરતી વાણી અને શિખામણ સાંભળી શેઠ બહુ રાજી થયા તેજ સમયે સુભદ્રા શેઠાણી ને મુનિના મુખેથી જિનપૂજાની વાત સાંભળીને કન્યાપણામાં કરેલી પ્રતિજ્ઞા યાદ આવી ગઈ. અને મનમાં પસ્તાવા કરવા લાગી અહે! ! હું કેવી સ્વાથી કે લીધેલી પ્રતિજ્ઞા ભૂગ ગઈ! સુખ સાહ્યબી રૂપી મિદરાના નશામાં ભાન ભુલી ખેડી છુ... દેવનું કરજ અન તે સંસાર સજે છે. એ મને મારી ભૂલ સમજાય છે.
પ્રતિજ્ઞા લઈ મેં પાળી નહિ' જેથી મે' જિનેશ્વર ભગવંતની અવજ્ઞા કરી કહેવાય અને તેના કારણે જ મારી રૂખ ખાલી રહી છે. માટે આજે તે જિનેશ્વર દેવના દર્શીન કર્યાં પહેલાં જમીશ નહિ, તરત જ દેરાસર દન કરવા ગઈ.