________________
પ૬
ઘમ ઘમ્મિલકુમાર સંપદા રૂપી પાંદડા છે. કીતિ રૂપી કુલ છે. અને મોક્ષ એ ફળ છે. અજ્ઞાનના અંધારામાં પડેલાં જીવે આ વૃક્ષને જાણવા છતાં દૂર રહે છે. તેઓ મહામૂર્ખ છે.
મૂળ વાત છે મનની.. મનને તમે કાયાની જે કિયામાં એકાગ્ર બનાવી દેશેાએ ક્રિયાની તાકાત વધી જશે...પછી તે કિયા ધર્મની હોય કે પાપની હાય !.. ધર્મકિયામાં એકાકાર બની ગયેલું મન સદગતિએની પરંપરા સજી દેશે? જ્યારે પાકિયામાં તદાકાર બની ગયેલું મન જાલિમ દુર્ગતિએ લમણે ઝીંકશે!
પિલા કવિએ ગાયેલી એક કડી યાદ આવે છે.... નામ ચેખે રૂપ ચેકબુ ઉજ્જવળ એનું રૂપ કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ મગની સાથે મેળ કરીને ચાખે થયે બદનામ રંગ ખો, રૂપ ખાયું, લોકે પાડયું ખીચડી નામ...
ચોખાના દાણાઓ કંકમાં ભળે તે કેટલાય રાજા મહારાજાઓને નમાવી દે.પણ એ જ ચેખાના દાણાએ જે મગની સાથે ભળે તે પોતાના રૂપ-રંગ તમામને બઈ બેસે....અને લોકો તેને ખીચડી કહીને વગોવે..
બસ આ જ વાત લાગુ પડે છે મનને માટે...કંકુ જેવી ધર્મક્રિયાઓ સાથે જે મન ભળે તે અનેક આમાએને પૂજ્ય એવા સિદ્ધ પદને તે પામી જાય છે અને જે મગના દાણા જેવી પાકિયાઓ સાથે આ મન ભળે તે તે બદનામ થયા વિના નથી રહેતું. માત્ર મનને માટે