________________
ધી ઇમ્મિલકુમાર
૫૮
શકે છે તા અનેા અવ્યવસ્થિત જીવન વ્યવહાર અનેક આત્માઓને ધર્માંના માથી ભ્રષ્ટ પણ કરી દે છે...આવી ગભીર જવાબદારી ધર્માત્માના શિરે છે...અને એટલે જ તેણે જીવનના પ્રત્યેક વ્યવહારમાં સાવધાની રાખવાની છે... અહિયાં આપણી વાત એટલી જ છે સૌ પોતપોતાના અધિકારને વિચાર!..અનધિકૃત ચેષ્ટામાંથી પોતાની જાતને હટાવી લે !
ધરન પ્રકરણકાર મહર્ષિ ફરમાવે છે કે ભિખારીને મેટે ભાગે ચિંતામણિરત્ન મળતું નથી... અને કદાચ મળી જાય તે ય જ્યાં સુધી એ રનની તાકાતને ખ્યાલ ન આવે ત્યાં સુધી એ રત્ન પણ જોઇએ તેવું લાભદાયી અનતું નથી. પેલી કહેવત આવે છે ને કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થાંના સરે મત્સ્ય ભાગી બગલા મુક્તાફળ દેખી ચંચૂ ના ભરે'
અધિકાર વિના-પાત્રતા વિના ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય તે। ય તેનાથી કોઇ અર્થ સરતા નથી . કારણ કે મત્સ્ય ભેગી બગલા મુક્તાફળ પામે તે ય કરે શુ...તેને તે માલામાં જ રસ હાય છે..એટલે એક અપેક્ષાએ એમ કહી શકાય કે વસ્તુ કરતાં તે! એ વસ્તુ કોની પાસે આવે છે તેના આધારે લાભ-નુકશાનને નિર્ણય થાય છે. ગાય ઘાસ ખાય છતાં તેમાંથી દૂધ બનાવે.. સાપ દૂધ પીએ છતાં તેમાંથી ઝેર બનાવે... લાયક અને નાલાયક વચ્ચેના તફાવત ગાય અને સાપ વચ્ચેના તફાવત જેવા છે...એક જણ નબળી ચીજનુ