________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
પ૧ જનાર માનવીએ ધર્મ રૂપી ભાતું બાંધી લેવું જ જોઈએ.
હાટ હવેલી હેમ હીરા, અહીં બધું એ રહી જશે. કાચી કાયા કુંપળ જેવી, પલકમાં પલટાઈ જશે. ધર્મહીન એ જીવડા, પરલોક જાતાં શું થશે. તાતને વળી માતબ્રાતા, કુટુંબ સહુ અહીં રહી જશે,
સામાન્ય શત્રુના ભયથી માણસ સુખે ઊંધી શક્તો પણ નથી જ્યારે મૃત્યુરૂપી મહાન શત્રુ સામે ઊભે તેવા છતાં મુઢ માણસે નિશ્ચિત બની બેઠા છે.
સુખ-વૈભવ-ધન-કંચન અને કામીની, કુટુંબ અને પરિવાર બધું છોડીને એક દિવસ પર જવાનું જ છે નામ તેને નાશ અવશ્ય છે જ. તે સંસારને મેહ રાખી ગમારની માફક સંસારમાં પડયા રહેવું અને શુભતું નથી.
પુત્ર મેટો થઈ ગયો છે. લગ્ન પણ કરી આપ્યાં છે. સંસારને બધો જ ભાર ઉપાડવાને સમર્થ છે. માટે હવે આ તમામ વસ્તુ તેને સોંપી નિવૃત્તિ લઈ. અરિહંત ભગવાનના મેક્ષમાર્ગની સીડી સમી દિક્ષા લઈ આત્માનું કલ્યાણ કરીશ.
જૈન કુલમાં જન્મેલાને તક મળતાં સંયમ લીધા સિવાય રહે જ નહિં, સંયમ લીધા સિવાય પરલેક જવામાં મનમાને નહિં.' કમ્મશ્રા એ ધમેશૂરા બને. તે માટે ગાઢ પુરુષાર્થ પણ અરિહંતના માર્ગને અનુસરીને કરે છે.
છેડા સમય પછી પુત્રને પિતાના મનની વાત સમજા વી વ્યાપારને કારોબાર અને ઘરની જવાબદારી પુત્રને