________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
૪૯
આમ વારવાર ખેલતી ખેલતી આન ંદથી કૂદવા લાગી પછી તે લેાક લખીને સુભદ્રાએ પેાતાની સહેલી મારફતે પેાતાના પિતાજીને મેલ્યા. સાગર શેઠ તેા મહુ ખુશ થઇ ગયાં અને તેમણે તે સમુદ્રદત્ત શેઠને મેકલ્યા પિતા પાસે બેઠેલા સુરેન્દ્રદત્તે આ શ્લાક વાંચે. અને રાજી રાજી થઇ ગયે.
સુરેન્દ્રદત્ત વિચારે છે કે અહે! ! આ કન્યા ખરેખર બહુ બુદ્ધિશાળી હાવી જોઇએ. તેના જવાખો અને તે પણ લૈક દ્વારા જાણીને સહુકાઇને આનદ થાય તેમ છે. સુભદ્રા સમજુ અને શાણી હાવી જોઇએ. ગુણાને ભડાર લાગે છે આવી કન્યાને મેળવી હું મારી જાતને ભાગ્યવાન માનુ છુ. અને તરતજ તેણે પાતાના પિતાને વિવાહની સ ંમતિ આપી દીધી. પિતા પણ ખુશ થયાં અને તેના ૠણુ સાગર શેઠને કરવામાં આવી સર્વત્ર આનંદ મગલ વર્તાઈ રહ્યો. સુભદ્રા પણ પેાતાના મનેરથા સિદ્ધ થવાથી આનંદ પામી કોંકાવટીમાં કહું ધેાળાયા અને મને ઘેર સીએ વિવાહના મોંગલ ગીતા ગાવા લાગી. અને નજીકના દિવ સેામાં લગ્ન લેવાયા. ખૂબજ ધામધુમથી વાજતે ગાજતે લગ્ન થયાં. સાગરશેઠ અને મનેારમા શેઠાણીએ ખૂખ મેટે કરિયાવર કર્યાં અને અઢળક ધન આપ્યું' અને ઉત્તમ પત્નિ મળવાથી સુરેન્દ્રદત્ત પેાતાની જાતને જગતમાં સથી શ્રેષ્ઠ માનવા લાગ્યા અને દેવાના કરતાં સવિશેષ પ્રકારના સુખ ભાગવવા લાગ્યા, મંન્ને વિદ્વાન હતા. પરસ્પર પ્રિતી વાળા હતાં એટલે તેમના આનદની અવિધ નહોતી.