________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
પ૩
હવે પ્રમાદી થઇ ગઇ છે તા કાંઈક શિક્ષા કરવી જ જોઈએ એ સિવાય એની શાન ઠેકાણે નહિં આવે. આમ વિચારી સવે એ ભેગાં મલી તેણી ગ ધારણ ન કરી શકે તેમ કર્યુ
દુનિયામાં કેઈ એવી ચીજ નહેાતી કે જે સુભદ્રાના ઘરમાં ન હેાય. માત્ર એક બાળકની જ ખેાટ હતી. લગ્ન કાળને ઘણે! સમય વિતવાં છતાં આ ખાટ પૂરાતી નિહ. તેની તેના મનમાં સતત ચિ ́તા હતી.
એક દિવસ વહેલી સવારે એક ખાઇ શેરીમાં કચરા વાળી રહી હતી તે સુભદ્રાની નજરે પડી. તે માઈના ખભે એક બાળક, કેડમાં ખીજુ ખાળક અને આંગળીએ ત્રીજુ બાળક જો તેણી મનમાં ખખડવા લાગી. અહા ! જેને જોઇએ છે તેને ત્યાં નથી અને નથી જોઈતાં એને ત્યાં ઢગલાં છે, હું વિધિ ! આમ કેમ ? ખાવાનું છે ત્યાં ખાનાર નથી અને ખાવા નથી ત્યાં ઢગલાં છે ? હું વિધિ, તારે ત્યાં ન્યાય છે ખરે ? મને એક ફળ આપતાં તને શું થાય છે? મે'તારું શુ અગાયુ છે?
જલ વગરનુ સાવર નથી શે।ભતુ, ધજા વિનાનુ મંદિર નથી શૈાભતું, સિપાઈ વગરનુ સૈન્ય નથી શેલતુ, ન્યાય વગરના રાજા નથી શેાભતે, ચંદ્ર વિનાની રાત્રિ નથી ગેાભતી, આંખા વગરનું સુખ નથી શેાઋતુ, હાર વગર વૃક્ષ-સ્થળ નથી શેાભતુ તેવી રીતે પુત્ર વિના મારું ઘર પણ નથી શે।ભતુ.
એવા વિચારામાં મળી રહી હતી. ઉના ઉના નિશ્વાસે નાંખતી અંતરમાં સળગતી ચિંતાની ચિતામાં એકી હતી.