________________
४८
ધમ ધમ્મિલકુમાર મનફાવે ત્યાં બેસવું ઊઠવું એ બધુ બાળકને શેભે પરંતુ યુવાન માણસને શોભે નહિં. મારું હિત હું બરાબર સમજી શકું છું માટે આપે જરાપણ ચિંતા કરવી નહિં, બળાત્કારે કે કમને કરાવેલ વિવાહનું પરીણામ સારું આવતું નથી. આવું સાંભળી સાગર શેઠ તરફથી જણાવેલ માણસ એમની મેળે જ પાછા ચાલ્યા ગયાં અને શેઠજીને બધી વાત કહી. તેના પ્રશ્નો પણ કહ્યાં.
તે વખતે બારણાની પાછળ છુપી રીતે સુભદ્રા સાંભવળવા માટે ઊભી હતી તેણે આ પ્રશ્નો સાંભળ્યાં સખીએ પાસે જઈને બોલી ઊઠી કે પહેલેથી જ જાણતી હતી કે આવું બનશે અને તે સાચું પડયું હવે હું શું કરું? એમ બોલતી રડવા લાગી. તેના પુણ્યગે એ સમયે જૈન મંદિરની અધિષ્ઠાયક દેવીઓની આકાશવાણી થઈ કે બેટા ! તું સહેજ પણ ચિંતા ન કરીશ. અમે તારી પડખે ઊભા છીએ અમે માર્ગ કાઢી આપીશું.
આ સાંભળી સુભદ્રા આનંદમાં આવી ગઈ અને દેવને ઉપકાર માનવા લાગી. હે દેવ! તમારે ઉપકાર હું કદી ભૂલીશ નહિં. અને તરતજ દેવોએ તેને શિખવી રાખે હોય તેમ સુરેન્દ્રદત્તના પ્રશ્નોના જવાબરૂપે લેક બેલી ઊડી,
નિશ્ચલ નેહલે ધર્મ : શ્ચિપ્રકાશ: નિરંતર : વિદ્યા સામે લાભ : શીલં રૂપમવિશ્વસ ?
અહો! નિશ્ચલ હવાળે તે ધર્મ જ છે. નિરંતર પ્રકાશ આપનારું તે જ્ઞાન જ છે. સર્વોત્તમ લાભ તે વિદ્યાજ છે અને અવિનશ્વર રૂપ તે શીલ જ છે.