________________
ધમ ધમ્મિલકુમાર લે આ સાંભળી બારીકાઈથી નિરીક્ષણ કરતા સમજાયું કે આ મુનિરાજ જ મારા પુત્ર છે અને તે જાણીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં. મુનિએ શાંત્વન આપ્યું અને સમજાવ્યું કે હવે તમારી આ ઉંમરે મેહ કરવા જેવું નથી હવે તે ધર્મ પ્રત્યે મેહ કરે જરૂરી છે. ધન નાશ પામે છે. સ્ત્રીઓ દુઃખનું કારણ છે. ભેગે રેગના ઘર છે અને કુટુંબ પણ સ્વાર્થથી ભરેલું છે માટે તે છેડી ધર્મના માર્ગે આગળ વધે.
જુઓ આ હું તમારે પુત્ર છું દૂર દેશથી ત્રણ રત્ન સાથે સંયમી બનીને આવેલું છું. તે શું તમોને હર્ષ થતું નથી ! આમ પૂબજ સમજ આપી મનને હળવું કર્યું. મુનિની વાણી સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થયે અને માતાપિતાએ બન્નેએ દિક્ષા ગ્રહણ કરી, ઉપકારી વરરુચિની હિતશિક્ષાના પ્રભાવે સંસારી મટી યેગી બનવા માટે સંસાર ત્યાગી સંયમી બન્ય.
ઉત્તમ ચારિત્ર્ય પાળી કમેને ખપાવી મોક્ષ પામ્યા. આ છે દુરાચારી સ્ત્રીનું વૃત્તાંત માટેજ બુદ્ધિવાન માનવીએ કન્યાની પરીક્ષા કર્યા વિના પસંદગી કરતાં નથી.
છોડવા જે સંસાર–મેળવવા જે મિક્ષ 0 ધમ, દરિદ્રતા, સંતાપ આદિ દુને હરનાર છે. ૦ ઘમ વડે જગતનાં સુખ પ્રાપ્ત થાય છે. ૦ ધમ વડે માનવી મહાન ગણાય છે. 0 ધમ વડે જગત ટકયું છે.