________________
No
ધમ ધમ્મિલકુમાર લગ્ન પછી પરસ્પર પ્રેમ–કીડા આનંદ વિનોદ અને મોજમજાહ કરવામાં સુખના દિવસે વહી રહ્યા અને લગ્ન જીવનનો આનંદ માણવામાં મશગુલ બની એક બીજામાં તન્મય બની ગયાં. સુભદ્રા પતિના પ્રેમરૂપી મહાસાગરમાં ડૂબી ગઈ હતી. તેણી કુંવારીકા હતી ત્યારે જિન મંદિરમાં જિનેશ્વરદેવની સાક્ષીએ જે નિયમ લીધું હતું તે પણ ભૂલી ગઈ. એ છે મહદશાનું એ સામ્રાજ્ય.
સંસારમાં એવું જ બને સુખમાં સાંભળે સની અને દુઃખમાં સાંભળે ભગવાન. સંસારસુખના મોહમાં પડેલ માનવીને બીજું કશું જ યાદ આવતું નથી. અરે પોતાના જ ઘરમાં રહેલી જિનેશ્વર દેવની પ્રતિમાના દર્શન કરવાનું પણ યાદ રહેતું નથી. અહો ! ભેગલપ જીવેની કેવી અવદશા ! ભેગ એ રેગનું ઘર છે. ભેગના સુખે ભગવનારની તૃષ્ણ કદીયે છીપાતી નથી પરંતુ સંચય કરેલા પુણ્યનો નાશ થાય છે એવું સમજાવનારને અહીં સાંભળનાર નથી.
બીજી બાજુ સમુદ્રદત્ત શેઠ વિચારે છે-અહો ! બાલપણ ગયું–સુવાની ગઈ અને ઘડપણ આવી પહોંચ્યું છે. જીવનમાં ખૂબ લક્ષમી કમાયે. વાપરી અને પુત્ર માટે રાખીહવે જીવનમાં ધર્મ કરવાનો સમય આવી પહોંચે છે. જંદગીને કઈ ભરોસો નથી યમરાજાનું તેડું કયારે આવશે તેની કોઈને ખબર નથી. થોડા દિવસની મુસાફરીએ જનાર માનવી તેની તૈયારી કરે છે અને ભાતું પણ સાથે લઈ જાય છે. જ્યારે પરેલેકની લાંબી અને કાયમી મુસાફરીએ