________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૩૭
મને ખાટી રીતે ઉશ્કેરણી કરે છે. અમારી મિત્રતા તેડાવવા માટે જ લેાકેા મને ભંભેરણી કરે છે. હું ગાંડો નથી કે લેાકાની વાત સાચી માની લઉં.
એકદા ગગદત્ત મિત્રની ગેરહાજરીમાં તેને 'ગલે આવી તેની સ્રી સુરૂપા સાથે રગ-રાગ અને મેાજ-શેખ કરી રહ્યો હતા. સુરૂપા તેા ઉન્મત્ત યૌવન હતી તેને રાજી કરીને ગંગદત્ત પેાતાની કરી લીધી હુતી તેની સાથે પ્રેમથી વાત કરવા લાગ્યે હું પ્રિયે ! જો ધમ્રુત્ત આવવાના ડર ન હેાય તે કેવી મઝા પડે? સુખેથી નિર્ભય પણે રંગ-રાગ ઉડાવી શકાય, અને ભાગવિલાસ કરી શકાય પરંતુ જો ધ દત્તને મારી નાંખવામાં આવે અગર તે અહીં આવતા ફેંકી શકાય એવી ચેાજના શેાધી રહ્યો છું.
સુરૂપા કહે- તમારી વાત બરાબર છે. તેમજ કરવું જોઇએ જેથી આપણે મનફાવે તે રીતે ભોગ વિલાસનું સુખ માણી શકીએ. હું તમને સાથ આપવા તૈયાર છું. આપણા મામા નડતરરૂપ કાંટો કાઢી નાંખવા જોઇએ. પછી તે! હું છું અને તમે છે. મનમાન્યા ભાગ ભોગવીશું અને મઝ! કરીશું. ત્યારબાદ ગંગદત્ત શેડની સાથે દરરોજ હરવા ફરવા લાગ્યા મીઠી મીઠી વાતા કરી શેઠને ખુશ કરતા જેથી શેઠને તેના પ્રત્યે સહેજ પણ શકા ન આવે. ધર્મદ્યત્તની સાથે રાજસભામાં પણ જવા લાગ્યા.
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠાં હતાં. ધમ. દત્ત અને ગંગદત્ત પણ હાજર હતાં. ત્યારે રાજાએ પૂછ્યું હું ધરેંદ્યત્ત શ્રેષ્ઠિ ! તમે તા રહ્યા શાહ સાદાગર-દેશ વિદેશ