________________
૩૬
ધમી ઘમ્મિલકુમાર આપ જ્યાં સુધી અમારા નગરમાં રહો. ત્યાં સુધી હંમેશા મારી સભામાં આવજે. તેમજ તેમને રહેવા માટે ત્રણ મજલાને સુંદર મહેલ કાઢી આપે. રાજા રીઝે તે ઘણું ઘણું આપે છે અને રૂઠે તે બધું જ પડાવી લે છે.
રાજાએ આપેલા મહેલમાં રહી ધર્મદત્ત વેપાર કરવા લાગે રેજની મોટી લેવડદેવડ થતી જોઈ ગંગદત્ત નામના એક દુષ્ટ બ્રાહ્મણે ધર્મદત્ત સાથે મિત્રતા બાંધી. લોકોએ ધર્મદત્તને ચેતવ્યું કે ભાઈ. આ બ્રાહ્મણ મિત્રતા કરવા જે નથી છતાં કેઈનું માન્યું નહિં. દિવસે દિવસે તે દુષ્ટ માણસ તેની સાથે ગાઢ મિત્રતા કરવા લાગ્યું. તેના બગલે આવતો જતે પણ થયું. મહા કપટી ગંગદત્ત સુરૂપાને જોઈ તેના પ્રેમમાં પડે અને ધર્મદત્તની ગેરહાજરીમાં બંગલે આવવા લાગે અને રૂપા સાથે હાસ્ય કીડા વિનોદ વગેરે કરવા લાગે ઘણુ લોકોએ ધર્મદત્તને આ બધી વાત કરી પણ તે કેઈની વાત માનત નહિં. સજજને સર્વને સજજન તરીકે જ જુએ છે.
સુરૂપ ગંગદત્ત પ્રત્યે આકર્ષાઈ હતી વળી કામના બજામાં ધર્મદત્તને સમય પણ મળતો ન હતો તેથી ગંગદત્ત સાથે હસી–ખુશી માનવા લાગી. કપટી ગંગદત્ત ધીરે ધીરે આગળ વધતું ગયું અને સુરૂપ સાથે ભેગ-વિલાસ ભેગવતે થયે સુરૂપાને ખૂબ ગમતું. આ વૃત્તાંત પણ લેક મુખે ધર્મદત્ત સાંભળે છતાં કેઈનું સાચું માનત નહિં. મને મારા મિત્ર પર અને પત્નિ પર વિશ્વાસ છે. લેકોને અમારી મિત્રતા અને સ્નેહ ઉપર ઈર્ષા આવે છે. એટલે