________________
૩૮
ધી ઇમ્મિલકુમાર
ફરનારા પૃથ્વી ઉપર ફરતાં કેઇ જગાએ કાંઇક આશ્ચર્ય પામીએ એવું કાંઈ જોયું છે? ત્યારે ધર્માંદત્ત કહે હું સ્વામી નજરખ...ધી અને હાથ ચાલાકીના તે ઘણા ખેલ જોયાં એમાં અમને કેઈ આશ્ચય થતુ નથી પરંતુ મારી પાસે પલ્લવ સરખાં જવ છે કે જે વાવા-ઉપર પાણીનું સિંચન કરા કે તરત જ ઊગી નીકળે છે. આ વસ્તુ સાચી છે કે નહિ તે જોવાનુ રાજાને મન થયુ. સભાનેાને પણ આશ્ચય થયુ. હૈયામાં બળી રહેલી આગના-પ્રભાવથી મળતા. ગગદત્ત માથું ધુણાવતા ખેલી ઊયે ‘અશક્ય’ આ‘વાત તદ્દન ખેાટ્ટી છે, હું માનવા તૈયાર નથી. આ ધદત્ત આપણને સૌને મૂર્ખ બનાવે છે.
•
ચાલે, હું આપણા રાજાજીની સાક્ષીએ સર્વ સભાજનાની સાક્ષીએ કહુ છુ કે જોધ'દત્ત મેલ્યા મુજબ સાબિત કરી બતાવે તેા તમામ મિલ્ક્સ હુ હારી જાઉ` અને જો તે ખોટા સાબિત થાય તે તેના ઘરમાંથી મારા એ હાથે! વડે પકડીને લઉં તે ચીજ મને આપી દેવી મેલે છે કબુલ ? શરતમાં અને મજુર થયા.
ધદત્તે કહ્યું કબુલ, આવતી કાલે સવારે રાજસ ભામાં હું સૌની સાક્ષીએ કરી બતાવીશ એમ કહી તે બારમાં ગયે, તે જાણતા હતા કે જવ મારા ઘરમાંજ છે. મારે શા માટે ચિંતા કરવી પડે? એમ સમજી પેાતાના ધધામાં કામે બેસી ગયે.. દરમ્યાન પેલે! લુચ્ચા લફંગે વિકારી ગંગદત્ત સુરૂપા પાસે પહોંચી ગયા અને પ્રેમપૂર્વક