________________
કર
ધમ ઘમ્મિલકુમાર શકતે નથી માટે આપ અપાવે તે મલે. એવામાં ધર્મ, દત્ત આવી વિનયપૂર્વક પ્રણામ કરી કહ્યું છે સ્વામી ! મારા જેવા ગરીબનું ઘર પવિત્ર કરે અને ગંગદત્તને તેની જોઈતી ચીજ અપાવી મને આભારી કરે!
રાજા–સભાજને અને નગરજને કૌતુકથી ધર્મદત્તને ઘેર ગયાં. રાજાજી પધારે છે એટલે ધર્મદત્ત સૌથી પ્રથમ દેડતે તૈયારી કરવા ઘેર ગયે રાજા માટે આસન બિછાવ્યાં અને સુરૂપાને કહ્યું કે માળીયામાંથી આ સિંહાસન ઊતારી દે. સુરૂપાના હૈયામાં તે આનંદ છે કે આજે ગંગદત્ત મને સ્વીકારશે. પતિના હુકમ મુજબ સિંહાસન લેવા સુરૂપ ઉપર ચઢી કે તરત જ ધર્મદત્તે તે નિસરણ ઊઠાવીને દર મૂકી દીધી.
સુરપા નીચે આવવા માટે પતિને કહે છે કે મજાક શા માટે કરે છે! છેલ્લે કકળાટ કરવા લાગી છતાં ધર્મ, દત્તને કોઈ જ અસર થઈ નહિ એટલે નિરાશ થઈને બેસી
પતિને કર
લે ક
" કઈજ આ
એટલામાં જ રાજા ત્યા નગરજને આવી પહોંચ્યા. ધર્મદત્ત સવાગત કર્યું બધાં અંદર આવવા લાગ્યા. રાજાની સાથે સાથે બુદ્ધિશાળી મહાવિદ્વાન એવા વરરૂચિ પણ હાજર હતાં. ત્યારે ધર્મદત્ત બે-તે મિત્ર ગંગદત્ત! જે વસ્તુ તને ગમે તે બે હાથે પકડીને લઈ જા,
ગંગદત્તને તે સુરૂપ જોઈતી હતી પરંતુ તે કયાંય દેખાતી ન હતી તેથી ચારે બાજુ ફાંફા મારવા લાગ્યા પણ પિતાની પ્રાણપ્રિયા સુરૂપ ક્યાંય દેખાતી ન હતી. ઉપર