________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૪૩
મજલા ઉપર બેઠી એડી સુરૂપા આ સઘળુ જોઇ રહી હતી ગગદત્તની મુંઝવણ તે સમજી ગઈ એટલે ખાટી ખેાટી ઉધરસ ખાવા લાગી. આથી ગંગઢતની નજર તેણી તરફ પડી. સુરૂપાને નીચે લઇ આવવા બાજુમાં પડેલી નિસરણી બે હાથે પકડી તેને ચેાગ્ય જગાએ મૂકવા જાય છે કે તરત જ વરરૂચિના સમજાવ્યા મુજબ શ્રેષ્ઠિ બેટલી ઊંડયા. ખસ ઊભા રહે! આ નીસરણીને તે તારા બે હાથ વડે પકડી છે હવે છેડીશ નહિ. અહીં તારું માગણું પુરૂ થઇ જાય છે. રાજાજી અને સભાજને પણ અહીં હાજર જ છે.
ધદત્ત મેલ્યું. હું સભાજના ! નગરજને ! સાંભળે મારે ત્યાં અહી સુવર્ણની પેટીઓ છે. રત્નાના ભંડાર છે અને એવું એવું બીજુ ઘણુ છે પરંતુ મારા આ મિત્રની નજર તેા ફક્ત આ નીસરણીમાં જ પડેલી હેાઈ એ હાથે પકડી છે તે હું રાજીખુશીથી તેને લઇ જવાની રજા આપુ છુ. આ શબ્દોના સાક્ષી રાજાજી પણ છે.
નગરજને સૌ રાજી રાજી છ ગયા. અને બેલી ઊઠયા કે એનેજ લાયક છે. તમારી વાત તદ્દન વ્યાજબી છે આમ કહી સૌ તે લગાની મશ્કરી કરવા લાગ્યા. અને ખરેખર એ હાંસીને લાયક જ હતા.
ત્યારખાદ ધનતે રાજાજી સમક્ષ તેને (ગંગદતના) દુષ્ટ ઇરાદો જાહેર કર્યાં. વિષય લંપટ અને દુરાચારી ગંગ દત્તની બીજી અનેક વાતા જાહેર થઈ આથી રાજાએ ગુસ્સે થઇને ગંગદત્તને દેશનિકાલ કર્યાં, સુરૂપાને નીચે ઉતારી તેનું