________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૪૧. મને લાગે છે કે તારી સ્ત્રી વ્યભિચારીણી લેવી જોઇએ. હવે તને યાદ આવે છે મારી બે શિખામણ-દુર્જનને સંગ કરે નહિ અને સ્ત્રીમાં વિશ્વાસ રાખવે નહિ જે તું તદ્દન ભૂલી જ ગયે હેય તેમ લાગે છે, તેથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. છતાં તું ગભરાઈશ નહિં,
- ધર્મદત્ત કહે-તે વરરૂચિજી ! મારી સ્ત્રી અત્યંત પવિત્ર છે. ખરેખર ગંગાજલ જેવી પવિત્ર છે, એ શીલવંતી માટે ગમેતેમ બોલવું એ મને એગ્ય નથી લાગતું.
વરરૂચિ કહે –હે વત્સ! સજનેએ જેનું નામ પણ લેવા જેવું નથી એ નાલાયક તારે મિત્ર ગંગદત્ત છે. અને ઉપરથી જો પ્રેમ બતાવનારી તારી સ્ત્રી કુલટા છે. પાપણ છે. તું બહુ ભલો છે, તું સ્ત્રી ચરિત્ર જાણતું નથી. હું જ તને તારી પત્નિનું ચરિત્ર દેખાડીશ ત્યારે તું સાચું માનીશ.
વરરૂચિએ સમજાવ્યું કે રાજા ન્યાય કરવા કાલે સવારે તારા ઘેર આવશે તે પહેલાં ડીવારે તારી પત્નિને કાંઈક ચીજ લાવવાના બહાને માળીયા ઉપર ચડાવજે તેણી ઉપર ચડી જાય કે તરત જ નીસરણી લઈને બાજુ ઉપર મૂકી દેજે. અને તારી સ્ત્રીને માળીયામાં રહેવા દેજે. ગમે તેટલી વિનંતિ કરે પણ રાજાજી ન્યાય કરે તે પહેલાં નીચે ઉતરે નહિ તે ધ્યાન રાખજે. - બીજે દિવસે ગંગદત્તે રાજાને વિનંતિ કરી કે હે નાથ ! આપ સાક્ષી છો છતાં મને શરત પ્રમાણે મલ્યું નથી. ધર્મદર મારે મિત્ર છે તેની પાસે હું માંગી