________________
૨૭
જવાળ મલી જવાથી તેણી અત્યંત હર્ષોં પામી અને આનદ વિભાર બની નાચવા લાગી
પેાતાની સખીઓને કહેવા લાગી કે અહા ! પ્રભુએ મારા ઉપર ખૂબજ કૃપા વર્ષાવી છે. આજને દિવસ મારા માટે આનંદને છે. મને મારા સવાલના જવાએ મલી ગયાં છે એટલે મને પતિ મળ્યા જેટલે અનહદ આનંદ છે. જે મારા હૈયામાં પણ સમાતા નથી. પરંતુ મને આશ્ચય અ વાતનું થાય છે કે મારા હૈયામાં રહેલા પ્રશ્નોના જવાખ અહીં શી રીતે મલ્યાં ? તેમજ આ જવાબ લખી મૂકનાર ને મારે શી રીતે ઓળખવા ? ક્યાં શેાધવા જવું ? મને કાંઈ સમજ પડતી નથી એમ બેલી પેલે પત્ર ફરી ખારીકાઇથી જોવા લાગી.
એકદમ સુભદ્રા મેલી ઊંડી- અરે ! આ અક્ષરે તા મારા પરિચિત વ્યક્તિના છે. હું એળખી ગઇ. અરે ! હવે મને કોઇ ચિ ંતા નથી. બસ મનમાન્યા. મનને મેરા મળી ગયા. સખીએ ! નાચે. ગાવ અને આના મારી સાથે અભ્યાસ કરતાં સાગરશેઠના સુપુત્ર સુરેન્દ્રદત્તના આ અક્ષરે છે, જે મહાવિદ્વાન સુદર અને શક્તિશાળી છે, પરંતુ તેને આળખી જવા છતાં મારા મનમાં શકા છે કે આરી માફક તે મને પ્રશ્નો કરશે તે ? હુ તે તેની પાસે મંદબુદ્ધિવાળી ગણા તે! શી રીતે જવાબ ાપી શકીશ ? અને જો હું જવાષ આપવામાં નિષ્ફળ જઈશ તે તે મને પેાતાની પત્નિ તરીકે સ્વીકારશે નહિં. હવે હું શું કરું? મને મારા વિવાહમાં વિને! દેખાય છે તેથી તેના હૈયામાં