________________
૧૬
ગુપ્તવાત તમારા હિત માટે તમને જણાવવા માટે આન્યા છે. હવે શું કરવુ તે તમારે જોવાનુ મે મારી ફ્રજ બજાવી. મહાવિદ્ધાન અને બુદ્ધિશાળી સુરેન્દ્રદત્તે તરત જ તે ચાર પ્રશ્નોના જવાષ આપતા શ્લેષ્ઠ તૈયાર કરી નાંખ્યા અને એક પત્રમાં લખી અને સુભદ્રાના ઘર ભણી જતાંના રસ્તે એક મોટા આડની ડાળીએ તરત જ નજર પડે એ રીતે લખડાન્યા, અને ગુપચુપ ત્યાંથી અદ્રષ્ય થઈ ગયે. સુકૃતસ્ય કૃપા સાર, સત્કર્મ નર્જન્મન ઃ 1 વિદ્યાયાસ્તવધીઃ સાર, સતેષ ઃ શળાં પુનઃ ગા સંધ્યાકાળ થઇ ગયા સહુ પોતપેાતાના ઘરભણી જવા લાગ્યા. તેવી રીતે સુભદ્રા પણ પાતાની સહેલીઓ સાથે મા માણી ઘર તરફ જવા લાગી, આનંદ અને ગમ્મત કરતી તે પેલા મેાટા વૃક્ષ પાસેથી પસાર થઇ રહી હતી. તેવામાં તેની નજર પેલા પત્ર ઉપર પડી, તેણે તેની સહેલીને પૂછ્યુ જો તે પેલે! પત્ર લખડી રહ્યો છે તે શું છે ? એક સહેલી ઘેાડીને ગઈ અને તે પત્ર લઇ આવી અને સુભદ્રાને હાથમાં આપ્યા. જોતાં જ અગ્ર'એ પામી.
સુભદ્રાએ તે પત્ર હાથમાં લીધો અને તેમાં લખેલા બ્લેક વાગ્યે. તે મહાવિદુષી હતી એટલે તેમજતાં મહુ વાર ન લાગી. ફરી ફરીને તેણીએ તે બ્લેક વાગ્યે તેમાં તેના ચારે પ્રશ્નોના સાચા જવાબ મળ્યો ગયાં હતાં- પુણ્યના સાર છે દયા, મનુષ્ય જન્મને! સાર છે સહાય, વિદ્યાને સાર છે. તત્ત્વ બુદ્ધિ અને સુખને! સાર છે સ ંતે ષ- આમ પેાતાના અંતરમાંથી જન્મેલા પ્રશ્નોના સ`પૂર્ણ રીતે સાચા