Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मैचन्द्रिका टीका श० १३०७ सू.१ नैरयिकाणामुत्पत्यादिनिरूपणम्
१०१
चौथा पक्ष ही तीर्थकर प्रभु को मान्य है, शेष ३ तीन नहीं। इस सब कथन का सारांश ऐसा है कि यदि कोई जीव नारकपर्याय में उत्पन्न होनेवाला है तो वह वहां इस रूप से उत्पन्न नहीं होगा कि उसके एक प्रदेश को छोड़कर बाकी के प्रदेश तो पूर्व पर्याय में प्रतिबद्ध रहे और अपने एक प्रदेश से वह नारक पर्याय के एकदेश से अथवा सर्वदेश से नरक में उत्पन्न हो जाय । इसी तरह वह इस रूप से भी वहां उत्पन्न नहीं होगा कि वह अपने समस्त प्रदेशों को यहां लेकर अर्थात् पूर्वपर्याय से मरकर नरक में नारक जीव की पर्याय के एक अंश से जन्म ले, सम्पूर्ण अंश से जन्म न ले, अर्थात् वह संपूर्ण अंश में नारक न बने किन्तु एक ही अंशमें नारक बनें । सिद्धान्त क्या है सो यही बात अंतिम चतुर्थ प्रश्न से प्रकट की गई है कि पूर्वपर्याय को छोड़कर जो जीव नरकादि गतियों में तत्तत्पर्याय में उत्पन्न होता है वह उस पर्याय में अपने समस्त प्रदेशों से ही पूर्णरूप में उत्पन्न होता है, क्यों कि वह विवक्षित पर्याय उस पूर्वपर्यायगत जीव का कार्य है, इसलिये वह उस पर्याय का उपादान कारण है । और यह बात अभी २ प्रकट ही कर दी गई है कि जो जिस पर्याय का उपादान कारण होता है वह सम्पूर्ण रूप से ही अपने को उस समस्त पर्यायरूप में ही परिणमा देता है, अतः यही सिद्ध हुआ कि उत्पद्यमान नारक नरक में संपूर्ण रूप से ही उस समस्त विवक्षित पर्याय में उत्पन्न होता है ।
ત્રણ પક્ષના અસ્વીકાર કર્યાં છે. ઉપરના કથનના સારાંશ એ છે કે નારક પર્યાંયમાં ઉત્પન્ન થનારા કાઇ જીવ એવી રીતે ઉત્પન્ન નહીં થાય કે તેના એક પ્રદેશ ( અવયવ ) સિવાયના ખાકીના પ્રદેશે તે પૂર્વ પર્યાયરૂપે જ પ્રતિબદ્ધ (ખંધાયલા) રહે અને માત્ર એક પ્રદેશથી જ તે નારક પર્યાયના એક દેશ રૂપે કે સર્વોદેશ રૂપે નારકમાં ઉત્પન્ન થઈ જાય પરંતુ એવું બનતું નથી. એટલે કે પૂ પર્યાયમાંથી મરીને નરકમાં નારક જીવની પર્યાયના એક અંશે ઉત્પન્ન થાય એવું પણ બનતું નથી. ચાથા પ્રશ્નના જવામમાં કયા સિદ્ધાંત છે તે પૂર્વે ખતાશું છે કે પૂર્વ પર્યાયને છેડીને જે જીવ નરાદિ ગતિયામાં ઉત્પન્ન થાય છે તે જીવ તે પર્યાયમાં પોતાના સમસ્ત પ્રદેશથી જ પૂર્ણરૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે તે પૂ પર્યાયગત જીવનું કાર્ય છે. તેથી તે જીવ તે પર્યાયનું ઉપાદાન કારણ છે અને એ વાતનું અમે આગળ પ્રતિપાદન કરી ગયા છીએ કે જે કાર્યનું જે ઉપાદાન કારણ હાય છે તે ઉપાદાન કારણ સપૂર્ણ રીતે જ કાર્ય રૂપે પરિણમે છે, આ રીતે ઉત્પદ્યમાન નારક જીવ નરકમાં સંપૂર્ણ અવયવાથી જ સપૂર્ણ અવયવ રૂપે ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨