Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ अष्टमोदेशकः प्रारभ्यते ॥ अस्मिन् उद्देशके संक्षेपतो विचारणीया विषया इमे सन्ति एकान्तबालस्य एकान्तपण्डितस्य च स्वरूपादिकथनम् , अंतक्रियायाः कल्पोपपत्तिकाक्रियायाश्च स्वरूपविचारः, बालपण्डितस्य स्वरूपादिनिर्णयः, देवगतेः कारणप्रतिपादनम् । मृगघातकादिपुरुषाणां स्वरूपादि संकीर्तनम् , क्रिया-कायिकीआधिकरणिकी-माद्वेषिको-पारितापनिकी-प्राणातिपातिक्यादीनां स्वरूपादिविचारः, तृणदाहकपुरुषस्य स्वरूपादिकथनम् , धनुर्धारिपुरुषविचारः, मृगवैरपुरुषवैरादीनों कथनम् , षण्मासानां मध्ये तदुपरि वा मरणे क्रियाविचारः पुरुषघातकपुरुषस्य विचारः, समानयोर्द्वयोः पुरुषयोः स्वरूपकथनपूर्वकं जयपराजययोः कारणकथनम् , वीर्यविचारः, लब्धिवीर्यस्य तथा करणवीर्यस्य विचारः, चतुर्विंशतिर्दण्डकाः उद्देशकपरिसमाप्तिश्चेति।
प्रथमशतक अष्टम उद्देशक इस अष्टम उद्देशक में विचारणीय विषयों की सूची संक्षेप से इस प्रकार से है-एकान्त बालक तथा एकान्तपण्डित का स्वरूप आदि का कथन अन्तक्रिया का और कल्पोपपत्तिका क्रिया का स्वरूपविचार, बालपण्डित के स्वरूप आदि का निर्णय, देवगति के कारणों का प्रतिपादन, मृगघातक आदि पुरुषों के स्वरूप आदि का कथन, क्रिया-कायिकी, अधिकरणिकी, प्रादेषिकी, पारितापनिकी, प्राणातिपाति की आदिकों के स्वरूप आदि का विचार, तृणदाहक पुरुष के स्वरूप आदि का विचार, धनुर्धारी पुरुष का कथन, मृगवैर, पुरुषवैर आदि का कथन, छहमास के भीतर व उसके बाद मरने में क्रिया का विचार, पुरुषघातक पुरुष का विचार समान दो पुरुषों के स्वरूपकथनपूर्वक जय पराजय के कारण
પહેલા શતકને આઠમે ઉદ્દેશક પહેલાં તે આ આઠમાં ઉદ્દેશમાં કયા ક્યા વિષયને વિચાર કર્યો છે તે સંક્ષેપમાં બતાવવામાં આવે છે–એકાન્ત તથા બાલક એકાન્ત પંડિતના સ્વરૂપનું કથન, અન્તક્રિયાનો અને કલ્પપપત્તિકા કિયાના સ્વરૂપને વિચાર, બાલ પંડિતના સ્વરૂપ વગેરેને નિર્ણય, દેવગતિનાં કારણોનું પ્રતિપાદન, મૃગઘાતક વગેરે પુરુ
ના સ્વરૂપ વગેરેનું કથન, ક્રિયા-કાયિકી, આધિકરણિકી, પ્રષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકા વગેરેના સ્વરૂપ આદિને વિચાર, તૃણદાહક પુરૂષના સ્વરૂપ વગેરેને વિચાર, ધનુર્ધારી પુરૂષનું કથન, મૃગર પુરૂષવૈર વગેરેનું કથન, છ માસની અંદર અને છ માસ પછી મારવામાં ક્રિયાનો વિચાર, પુરૂષઘાતક પુરૂષને વિચાર, સમાન બે પુરૂષના સ્વરૂપ કથન પૂર્વક જય પરાજયનાં કારણોને વિચાર, વીર્ય વિચાર, લબ્ધિવીય તથા કરણ વીર્યને વિચાર, ચોવીસ દંડક, ઉદેશની સમાપ્તિ.
શ્રી ભગવતી સૂત્ર : ૨