Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेचन्द्रिका टीका २० २ १० १० १० ४ आकाशस्वरूपनिरूपणम् १०७९ रूपत्वात् कथितम् 'अगुरुलहुए ' अगुरुल घुकः नो गुरुर्नवा लघुरलोकाकाश इत्यर्थः तथा ' अणंतेहिं अगुरुलहुयगुणेहि संजुत्ते' अनन्तैरगुरुलघुकगुणैः संयुक्तः अनन्तैः स्वपर्यायपरपर्यायैर्गुणैरगुरुलघुस्वभावैः संयुक्त इत्यर्थः 'सव्यागासे अर्णतभागूणे' जीवद्रव्य का देशत्व कहा गया है वह लोकालोकरूप अकाशद्रव्य का भागरूप होने से कहा गया है यह अलोकाकाश न गुरु है, न लघु है, अतःअगुरुलघुरूप है । (अणंतेहिं अगुरुलहुयगुणेहिं संजुत्ते) अनंत अगुहलघुस्वभाववाले गुणों से यह युक्त है । अर्थात्- अगुरूलघु स्वभाववाले स्वपर्यायरूप एवं परपर्यायरूप गुणों से यह सहित है । तात्पर्य कहने का यह है कि परिणमन से शून्य कोई भी वस्तु नहीं है । आकाशअलोकाकाश भी वस्तुरूप है अतः उसमें भी परिणमन होता है । और यह परिणमन न लघु होता है और न गुरु ही होता है । इस परिणमन का नाम ही स्वपर्याय परपर्याय है । परपर्याय का तात्पर्य पर के निमिस से जो परिणमन होता है वह है । यद्यपि अलोकाकाश में आकाश के सिवाय और कोई द्रव्य नहीं है-पर फिर भी वहां जो परपर्यायरूप परिणमन होता रहता है वह लोकाकाश के संबंध को लेकर ही माना गया है । तात्पर्य कहने का यह है कि आकाश एक अखंड समूचा द्रव्य है उसमें जितने भाग में धर्मादिक द्रव्य रहते हैं उतने भाग को लोका
उत्तर-(एगे अजीवव्वदेसे) म से द्रव्यहेश३५छे. અહીં જે અલકાકાશમાં અછવદ્રવ્યનું દેશવ કહેલું છે તે કાલેકરૂપ આકાશદ્રવ્યના ભાગરૂપ હોવાથી કહેલ છે. તે અલકાકાશ ગુરુ નથી, લઘુ નથી, પણ मगुरुलधु३५ छ. ( अणते हि अगुरुलहुयगुणेहिं संजुत्ते) ते मनात २५२३सधु સ્વભાવવાળા ગુણેથી યુક્ત છે. એટલે કે અગુરુલઘુ સ્વભાવવાળા સ્વપર્યાયરૂપ અને પરપર્યાયરૂપ ગુણેથી તે યુક્ત છે. કહેવાને ભાવાર્થ એ છે કે પરિણમન વિનાની કોઈપણ વસ્તુ હતી નથી આકશ અને અલોકાકાશ પણ વસ્તરૂપ છે. તેથી તેમનામાં પણ પરિણમન હેય છે તે પરિણમન લઘુ પણ હોતું નથી અને ગુરુ પણ હોતું નથી તે પરિણમનનું નામ જ સ્વપર્યાય પરપર્યાય છે. પરને નિમિત્ત જે પરિણમન થાય છે તેને પરપર્યાય કહે છે જે કે અલકાકાશમાં આકાશ સિવાય બીજું કઈ દ્રવ્ય હોતું નથી, તે પણ ત્યાં જે પરપર્યાયરૂપ પરિણમન થતું રહે છે તે કાકાશના સંબંધને લીધે જ થાય છે એમ માનવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આકાશ એક અખંડ દ્રવ્ય છે--તેના જેટલા ભાગમાં ધર્માદિક દ્રવ્ય રહે છે એટલા ભાગને કાકાશ કહે છે
શ્રી ભગવતી સૂત્ર : ૨