Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1091
________________ - - - মইযক্কিা হা হং ও ৫০ * আন্ধায়নিকবল ২০৩০ लोकाकाशविषयकमश्नषट्रकस्याप्युत्तरं कृतमिति । अन्यत्र तु अरूपिणो दश प्रकारा वर्णिताः यथा आकाशास्तिकायः, तद्देशः तत्पदेशश्च एवं धर्मास्तिकायाधर्मास्तिकायौ तयोर्देशप्रदेशाः समयश्चेति मिलित्वा दश भवन्ति, इह तु सभेदस्याऽऽकाशस्याधिकरणरूप्यरूपितया विवक्षितत्वात् इति आकाशाधेयाः सप्तैव वक्तव्या भवन्ति न च ते सप्तापीह विवक्षिता अविवक्षाकारणस्य अग्रे वक्ष्यमाणत्वात् , अथ लोकाकाशविषयकप्रश्नषट्कस्यापि उत्तरं कृत्वा अलोकाकाशविषयकं प्रश्नं कुर्वनाह-'अलोगागाासे' इत्यादि. 'अलोगागासे णं भंते' अलोकाकाशः खलु शंका-जब इस प्रकार से अरूपी के दूसरी जगह १० भेद कहे गये हैं तो फिर यहाँ उसके पांच भेद कहने का कारण क्या है ? उत्तर-यहां पर तीन भेद वाले आकाश को आधाररूप से विवक्षित किया गया है इस कारण उसके तीन भेद यहां गिने नहीं गये हैं। यहां तो जो आधेय हैं उनके ही भेदों का विचार किया गया है। अतः धर्मास्तिकाय अधर्मास्तिकाय और अद्धासमयरूप काल इन आधेय रूप अरूपी तीनों का हो विचार करने में आया है इस विचार में पूर्वोक्त १० दस भेदों में से आकाशास्तिकाय के तीन ३ भेद निकाल देने पर बाकी सात ७ बचे रहते हैं। सो इनमें भी सात भेदों की यहां विवक्षा नहीं हुई है इसका कारण आगे प्रकट किया जायगा । जिन भेदों की विवक्षा की गई है उन्हें ही यहां प्रकट किया गया है।। अब अलोकाकाश के विषय में प्रश्न करते हुए गौतम स्वामी प्रभु से पूछते हैं (अलोगागासेणं भंते! किं जीवा पुच्छा तह चेव) अलोकाकाश में શંકા જે બીજી જગ્યાએ અરૂપીના દસ પ્રકાર કહ્યા છે તે અહીં શા માટે તેના પાંચ ભેદ કહ્યા છે? ઉત્તર-અહીં ત્રણ ભેટવાળા આકાશને આધાર ૨૫ ગણવામાં આવેલ છે, તેથી તેના ત્રણ ભેદને ગણતરીમાં લીધા નથી. અહીં તે જે આધેય છે તેમના ભેદને જ વિચાર કરવામાં આવ્યા છે. તેથી ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને અદ્ધાયમય રૂપ કાળ એ આધેય રૂપરૂપી ત્રણેને જ અહીં વિચાર કરવામાં આવ્યા છે. આ રીતે ઉપર કહેલા ૧૦ દસ ભેદમાંથી આકાશાસ્તિકાયના ત્રણ ભેદને કાઢી નાખવાથી બાકી સાત ભેદ રહે છે. તે સાત ભેદને બદલે પાંચ ભેદનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે તે આગળ બતાવવામાં આવ્યું છે. એટલે કે ધર્માસ્તિકાયના દેશ અને અધર્મો સ્તિકાયના દેશ અને અધમસ્તિકાયના દેશને પણ ગણવામાં આવ્યા નથી. બાકીના પાંચને જ અરૂપી ભેદ તરીકે ગણાવ્યા છે હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને અલકાકાશ ને વિષે પ્રશ્ન પૂછે છે(अलोगागासे गं भंते ! किं जीवा पुच्छो तह चेव ) manavi Sसने શ્રી ભગવતી સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114