Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयमन्द्रिका टी० ० २ उ० १० सू. ४ आकाशस्वरूपनिरूपणम् १०७५ यद्यपि अनवस्थितरूपत्वं जीवादिदेशानामपि अस्ति तथापि तेषां जीवादिदेशानामेकस्मिन्नधिकरणे भेदेन सम्भवः प्ररूपणाकारणम् अत्र तु तनास्ति धर्मास्तिकायादेरे कत्वात् सङ्कोचादिधर्मत्वाभावाच्च अतएव धर्मास्तिकायादिदेशनिषेधार्थमाह'नो धम्मत्थिकायस्सदेसे तथा नो अधम्मत्थिकायस्स देसे इति । ' धर्मास्तिकाजो पूर्वोक्तरूप से दो भेद ही संभवित होते हैं उसका कारण यह है कि जब धर्मास्तिकायादिरूप संपूर्ण ही वस्तु विवक्षित होती है तभी धर्मास्तिकाय आदि ऐसा कहा जाता है और जब धर्मास्तिकायादि के अंशमात्र की विवक्षा होती है, तब धर्मास्तिकायादि के प्रदेश ऐसा कहा जाता है कारण कि वे प्रदेश अवस्थित रूप वाले होते हैं। धर्मास्तिकायादिके देशों की कल्पना इसलिये युक्तियुक्त नहीं है, कि चे उनके देश अनवस्थित रूप वाले होते हैं । यद्यपि जीवादिद्रव्यों के देश भी अनवस्थितरूपवाले होते हैं, तथापि उन जीवादिदेशों का एक ही अधिकरण में भिन्न २ रूप से रहना संभव होता है इसलिये उनकी भिन्न २ रूप से प्ररूपणा की गई है। धर्मास्तिकायादिक में तो ऐसी बात है नहीं कारण कि वे एक द्रव्य है । भेद विना के हैं। दूसरे उनमें संकोच आदि होने रूप धर्म नहीं है। इसी कारण धर्मास्तिकायादिकों के देशों को निषेध करने के लिये (नो धम्मत्थिकायस्स देसे, नो अधम्मत्थिकायस्स देसे ) ऐसा कहा है। धर्मास्तिकाय आदि के देशों के કહ્યા મુજબના બે ભેદ જ સંભવિત છે. તેનું કારણ એ છે કે જ્યારે ધમસ્કિાયાદિ રૂપ સંપૂર્ણ વસ્તુની વાત કરવામાં આવતી હોય ત્યારે જ તેને માટે ધર્માસ્તિકાય આદિ શબ્દને પ્રવેગ થાય છે. પણ જ્યારે ધર્માસ્તિકાય આદિના અંશ માત્રની જ વાત થતી હોય, ત્યારે તેમને ધર્માસ્તિકાય આદિના પ્રદેશ કહેવામાં આવે છે, કારણ કે તે પ્રદેશ અવસ્થિત રૂપવાળા હોય છે. ધમાંસ્તિકાયરિકોના દેશની કલપના સુસંગત લાગતી નથી, કારણ કે એમના તે દેશ અનવસ્તિરૂપવાળા હોય છે. જો કે જીવાદિક દ્રવ્યોને દેશ પણ અનવ તિરૂપવાળા હોય છે, તે પણ તે જીવાદિ દેશોનું એક જ સ્થાને ભિન્ન ભિન્ન રૂપે રહેવાનું સંભવિત હોય છે, તેથી તેમની ભિન્ન ભિન્ન રૂપે પ્રરૂપણું કરવામાં આવી છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં તે એવી વાત જ શક્ય નથી, કારણ કે એકદ્રવ્યરૂપ છે–ભેદ વિનાના છે. વળી તેમનામાં સંકુચન આદિ ધર્મ (સ્વભાવ) હોતા નથી. તે કારણે જ ધર્માસ્તિકાય આદિમાં તેને નિષેધ ४२१॥ भाट नो धम्मस्थिका यस्स देसे, नो अधम्मस्थिकायस्स देसे) ।
શ્રી ભગવતી સૂત્ર : ૨