Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०७४
भगवतीदने ___ अत्र जीवानां पुद्गलानाचाऽनेकत्वादेकस्य जीवस्य वा एकस्य पुद्गलस्य वा स्थाने संकोचादिकारणवलादनेके जीवाः पुद्गलाश्च जीवदेशाः पुद्गलदेशा जीव प्रदेशाः पुद्गलप्रदेशाश्च तथारूपिद्रव्यापेक्षया अजीवाश्चाऽजीवदेशाचाजीवप्रदेशाश्चे त्येवंरूपेण बहुवचनं संगतमेव एकस्मिन्नप्यधिकरणे भेदवतो वस्तुत्रयस्य सद्भावात् धर्मास्तिकायादौ तु द्वितयमेव युक्तम् यतो यदा संपूर्णमेव वस्तु विवक्ष्यते तदा धर्मा. स्तिकायादि इत्युच्यते तस्य वस्तुनोंऽशमात्रस्य विवक्षायां तु तत्पदेशा इति तेषामवस्थितरूपत्वात् तदीयदेशकल्पना तु न युक्ता तेषामनवस्थितरूपत्वात् इति । देश, जीवप्रदेश और पुद्गल, पुद्गलदेश एवं पुद्गलप्रदेश एसा कथन बन जाता है । तात्पर्य कहने का यह है कि पुद्गल और जीव के प्रदेशों में संकोच और विस्तार होने की प्रदीपवत् शक्ति है स्वभाव है। अतः एक पुद्गल तथा एक जीव जितने स्थान में रहता है उतने ही स्थान में अनेक जीव और अनेकपुद्गल भी रह सकते हैं । इसलिये अनेक जीव
और अनेक पुद्गल हो सकते हैं और इस कारण ऐसा बहुवचनवाला कथन संगत बन जाता है कि अनेक जीव, अनेकपुद्गल, अनेक जीवदेश, अनेक पुद्गलदेश, अनेक जीवप्रदेश और अनेक पुद्गलप्रदेश । तथा रूपीद्रव्य को अपेक्षा से भी एसा बहुवचनवाला कथन संगत बन जाता है अनेक अजीव, अनेक अजीवदेश, अनेक अजीवप्रदेश । क्यों कि एक ही अधिकरण (स्थान) में भेदवान वस्तुत्रय का सद्भाव रह सकता है। धर्मास्तिकाय आदि में तो इस प्रकार से ३ तीन भेद संभावित न होकर હેવાને કારણે અનેક જીવ અને અનેક પુલને સમાવેશ થઈ શકે છે. તે કારણે જીવ, છવદેશ, જીવપ્રદેશ અને પુલ, પુદ્ગલ દેશ અને પુદ્ગલ પ્રદેશના વિષયમાં એવું કથન થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુતલ અને જીવના પ્રદેશમાં સંકેચ અને વિસ્તાર પામવાની શક્તિ (સ્વભાવ) છે. તેથી એક પુલ તથા એક જીવ જેટલા સ્થાનમાં રહી શકે છે એટલા જ સ્થાનમાં અનેક જીવ અને અનેક પુલ પણ રહી શકે છે. તેથી અનેક જીવ અને અનેક પુલ હોઈ શકે છે, અને તે કારણે અનેક જીવ, અનેક પુલ, અનેક જીવદેશ. અનેક પુલદેશ, અનેક જીવપ્રદેશ અને અનેક પુદ્ગલપ્રદેશ એવું બહુવચનાવાળું કથન સંગત બની જાય છે. તથા રૂપી દ્રવ્યની અપેક્ષાએ પણ “અનેક અજીવ, અનેક અછવદેશ, અનેક અજીવપ્રદેશ” એવું બહુવચનવાળું કથન સંગત બની જાય છે. તેનું કારણ એ છે કે એકજ અધિકરણ (સ્થાન)માં ભેદવાળી ત્રણે વસ્તુને સદૂભાવ રહી શકે છે ધર્માસ્તિકાય આદિમાં તે આ પ્રકારના ત્રણ ભેદ સંભવિત નથી, પણ ઉપર
શ્રી ભગવતી સૂત્ર : ૨