Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० १ सू० १३ स्कन्दकचरितनिरूपणम् १६९ पादौ पुतौ च भूमि स्पृशतः सा समपादपुना १, यस्यां गोरिवोपवेशनं सा गोनिषधिका २, यस्यां च समपादाभ्यां समपुताभ्यां चोपविश्यैकस्य पादस्य हस्तिशुण्डाकारेण प्रसारणं भवति सा हस्तिशुण्डिका ३ । पर्यङ्का-पमासनरूपा ४, यस्यामेकं जानुमुत्पादयति सा-अर्धपर्यङ्का ५, इति ।।
नवम्यां भिक्षुपतिमायामपि चतुर्विधाहारपरिहारपूर्वकमेकान्तरोपवाससेव. नम् । विशेषस्त्वासनविषयक एव । अत्र दण्डासनं, लगण्डासनम् , उत्कुटुकासनं चेति । तत्र-दण्डासनं नाम पादाग्रादिप्रसारणेन दण्डवत्पतनरूपम् । १ लगण्ड वक्रकाष्ठम् , तद्वत् मस्तक पार्ष्यादि भागानां भूमिसम्बन्धेन, पृष्टस्य च सम्बकरते हैं वह समपादपुनानिषद्या है। जिस में गाय के जैसा बैठना होता यह गोनिषधिका है । जिस निषद्या में दोनों पैरों से और दोनों पुतों से समान बैठ कर फिर हाथी कीमुंड के समान एक पैर फैलाकर जो बैठना होता है वह हस्तिशण्डि का है। पद्माप्तन माडकर बैठना यह पर्या निषद्या है । जिसमें एक पैर को दूसरे पैर पर बैठना होता है वह अर्धपर्यङ्का निषया है। नौमी भिक्षुप्रतिमा में भी चतुरविध आहार का परित्याग करके एकान्तरोपवास किया जाता है । इनमें विशेषता केवल आसन को लेकर होती है । इसमें दण्डासन १, लगण्डासन २ उत्कुटुकासन ३ ये तीन आसन होते हैं । पावों के अग्रभाग आदि के फैला ने से दण्ड की तरह पड़जाना यह दण्डासन है १ । वक्र काष्ठ का नाम लगण्ड है इस आसन में मस्तक एव पाणि ऐडि आदि भाग भूमि से
જે આસનમાં બન્ને પગ અને પુત ( કુલા) બેસવાની ભૂમિને સ્પર્શ છે, તે આસનને (સમપાદપુત નિષદ્યા) કહે છે. જે આસનમાં ગાયની જેમ मेस' ५७ छ ते शासनने " गोनिषधिका " ४ छ. २ निषधामा भन्ने પગ અને બને પુતથી સમાન બેસીને એક પગને હાથીની સૂંઢની જેમ લંબાવીને બેસવામાં આવે છે તે આસનને (હસ્તિ શુંડિકા) કહે છે પદ્માસને બેસવાની રીતને (પર્ય કાનિષદ્યા) કહે છે. જે આસનમાં એક પગને બીજા પગ પર રાખીને બેસવામાં આવે છે તે આસનને “અર્ધપર્યકા નિષદ્યા” કહે છે.
નવમી ભિક્ષુ પ્રતિમામાં પણ ચાર પ્રકારના આહારનો પરિત્યાગ કરીને એકાન્તર ઉપવાસ કરવા પડે છે જેમાં આસનની જ વિશિષ્ટતા હોય છે. તેમાં (१) सन, (२) सासन मने (3) सन सत्र मासना હોય છે. જે આસનમાં પગના અગ્રભાગ આદિને ફેલાવીને દંડની જેમ પડી જવાય છે તે આસનને દંડાસન કહે છે. “લગંડ” એટલે વકકાષ્ઠ લગંડા સનમાં મસ્તક અને એડી આદિ ભાગ ભૂમિને સ્પર્શે છે પણ પીઠનો ભાગ
શ્રી ભગવતી સૂત્ર : ૨