Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० १ सू० १४ स्कन्दकचरितनिरूपणम् १९५ ___प्रथमे मासे एकान्तरोपवासेन पञ्चदश तपोदिनानि पञ्चदशैव पारणकदिनानि भवन्ति ॥ १॥ द्वितीये मासे-पष्ठ षष्ठतपसा विंशतिस्तपोदिनानि दश च पारणकदिनानि ॥२॥ हतीये मासे-अष्टमाष्टमतपसा चतुर्विंशतिस्तपोदिनानि, अष्टपारणकदिनानि ॥३॥ चतुर्थमासे-चतुश्चतुरुपवासेन चतुर्विंशतिस्तपोदिनानि षट् च पारणकदिनानि ॥४॥ पञ्चमे मासे पञ्चपञ्चोपवासेन पञ्चविंशतिस्तपोदिनानि पञ्च च पारणकदिनानि।।५॥
यह गुणरत्न संवत्सर इस प्रकार से आराधित करने पर तपस्या और पारणा के दिनों की संख्या इस प्रकार से है।
(१) प्रथम मास में एकान्तरोपवास के दिन १५ पंदर हहोते हैं और पारणा के दिन भी पन्दरह १५ ही होते हैं।
(२) द्वितीयमासमें २-२ दो-दो उपवास की तपस्या से वीस २० बीस दिन तो तपस्या के होते हैं और दस १० दिन पारणा के होते हैं। ___(३) तृतीय मास में ३-३ तीन-तीन उपवास की तपस्या से २४ चौबीस दिन तो तपस्या के होते हैं और आठ ८ दिन पारणा के होते हैं।
(४) चौथे मासमें चार-चार ४-४ उपवासकी तपस्यासे २४ चौबीस दिन तो तपस्या के होते हैं और छह ६ पारणा के दिन होते हैं।
(५) पांचवे महिने में पांच-पांव ५-५ उपवास की तपस्या से २५ पचीस दिन तो तपस्याके होते हैं और पांच ५ दिन पारणा के होते हैं।
મહાવીર પ્રભુની પાસે આવ્યા. આ ગુણરત્ન સંવત્સર તપની આરાધના ઉપરક્ત વિધિથી કરવામાં આવે છે. તેમાં પ્રત્યેક માસના ઉપવાસ અને પારણાના દિવસની સંખ્યા નીચે પ્રમાણે છે
(૧) પહેલા માસમાં એકાન્તર ઉપવાસના દિવસે ૧૫ પંદર હોય છે અને પારણાના દિવસ પણ ૧૫ પંદર હોય છે.
(૨) બીજા માસમાં ૨-૨ બે-બે ઉપવાસની તપસ્યાના ૨૦ વીસ દિવસ, અને ૧૦ દસ દિવસ પારણના હોય છે.
(૩) ત્રીજા માસમાં ૩-૩ ત્રણ-ત્રણ ઉપવાસની તપસ્યાના ૨૪ વીસ દિવસ અને પારણાના આઠ ૮ દિવસ હોય છે.
(૪) ચોથા માસમાં ૪–૪ ચાર-ચાર ઉપવાસની તપસ્યાના ૨૪ ચોવીસ દિવસ, અને પારણાના ૬ છ દિવસ હોય છે.
(૫) પાંચમાં માસમાં ૫-૫ પાંચ-પાંચ ઉપવાસની તપસ્યા થવાથી ૨૫ પચીસ દિવસો તપસ્યાના અને પાંચ દિવસ પારણા ના હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨