Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८०४
भगवतीसूत्रे "जाव इस्थिवेदं च पुरिसवेदं च" यावत् स्त्रीवेद च पुरुषवेदं च । इह यावत् करणात् भाषन्ते प्रज्ञापयन्ति, प्ररूपयन्ति असौ निग्रंथदेवो न परकीयां देवीमासाद्य स्वकीयाम्बा आसाद्य परिचारयन्ति किन्तु स्वात्मानमेव विकुयं देवी रूपतया वा परिभुंक्ते तथा एकोजीव एकस्मिन् समये स्त्रीवेदं पुरुषवेदमुभयमपि वेदयतीत्यादीनां ग्रहणं कर्तव्यमिति “जे ते एवं आहेसु" यत् ते परतीथिका एहमाहुः “मिच्छं ते एवं आहेसु" मिथ्या ते एवमाहुः, यतो हि-स्त्रीरूपकरणेऽपि तस्य निग्रन्थ जीवदेवस्य पुरुषरूपत्वात् पुरुषवेदस्यैव एकस्मिन् समये उदयः संभवेत् न तु स्त्री वेदस्य स्त्रीवेदपरिवर्त्तने स्त्रीवेदस्यैवोदयः स्यात् न पुरुषवेदस्योदयः कथमपि संभ. वति स्त्रीवेदपुरुषवेदयोः परस्परविरुद्ध त्त्वेनैकत्र एकसमये उदयस्यासंभवात् ययोः इत्थियवेयं च पुरिसवेयं च ) कि यावत् एक समय में स्त्रीवेद और पुरुषवेद इन दो वेदों का वेदन करता है, (जे ते एवं आहंसु) सो अन्यतीर्थिक जनों ने जो ऐसा कहा है ( मिच्छ ते एवं आहंसु ) वह उन्हों ने मिथ्या कहा है। क्योंकि वह देव जब स्त्री का रूप करता है तब भी स्वयं पुरूष होने के कारण उसके पुरुष वेद का ही उस समय में उदय संभवता है स्त्रीवेद का नहीं । स्त्रीवेद के परिवर्तन होने पर स्त्री वेद का ही उदय होता है पुरुष वेद का नहीं । क्यों कि पुरुष वेद और स्त्री वेद ये दोनों वेद आपस में एक दूसरे से विरुद्ध होते हैं। तात्पर्य कहने का यह है कि देव अपने मूल शरीर में रहता हुआ भी एक समय में अनेकरूप बना सकता है । एक ही समय में वह स्त्री और पुरुष दोनों रूपों में बन जाया करता है परन्तु जब उसका स्त्री और पुरुष दोनों का रूप होगा-तब भी उस समय उस रूप के-कृत्रिम स्त्री के एक पुरुष ૨) કે એક જ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદનું વદન કરે છે. (मडी गौतमना प्रश्नमा मातु समय ४थन अड ४२ ) ( जे ते एवं आहेसु) अन्य भतवाहीसा मेरे ४ह्यु छेते (मिच्छते एवं आसु) તેમણે મિથ્યા કહેલું છે. એટલે કે તેમનું કથન સાચું નથી. કારણકે તે દેવ
જ્યારે સ્ત્રીનું રૂપ ધારણ કરે છે ત્યારે પણ પોતે પુરુષ હોવાથી તે સમયે તેના પુરુષવેદને જ ઉદય સંભવી શકે છે–સ્ત્રીવેદને નહીં. સ્ત્રીવેદનું પરિવર્તન કરવામાં આવે ત્યારે સ્ત્રીવેદને જ ઉદય રહે છે, પુરુષવેદને નહીં, કારણકે સ્ત્રીવેદ અને પુરુષવેદ એક બીજાથી વિરૂદ્ધ જ હોય છે કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ પિતાના મૂળ શરીરમાં રહેવા છતાં પણ એક સમયે અનેક રૂપ બનાવી શકે છે. એક જ સમયે તે સ્ત્રી અને પુરુષ બની જઈ શકે છે. પણ જ્યારે તેણે પુરુષ અને સ્ત્રી બનેનું રૂપ ધારણ કર્યું હોય ત્યારે પણ તે કૃત્રિમ સ્ત્રી રૂપમાં એકલા પુરુષવેદને જ ઉદય હાય
શ્રી ભગવતી સૂત્ર : ૨