Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श० २ ० १० सू० ५ आकाशस्वरूपनिरूपणम् १०६७ ति प्रश्नः 'लोयागासे' इति सूत्रे षट्मश्नाः सन्ति गौतमस्य, तत्र लोकाकाशे जीव इति सम्पूर्णानि जीवद्रव्याणि वर्तन्ते किम् ? ' जीवदेसा' इति उपयोगलक्षणजीवस्य केवलिप्रज्ञाकृता द्वित्रादयो विभागाजीवदेशा इति कथ्यन्ते 'जीवप्पएसा' इति जीवस्यैव प्रकृष्टा देशाः प्रदेशा इति कथ्यन्ते निर्विभागा भागा इत्यर्थः ' अजीवा' इति धर्मास्तिकायादयः तेषां च देशाः प्रदेशा एव पूर्वोक्ता एवेति । अथ लोकाकाशे जीवा अजीवाश्व विद्यन्ते इति कथिते सति जीवा जीव देशप्रदेशयोरपि सद्भाव पर गौतमके ६छह प्रश्न है तीन प्रश्न जीव, जीवदेश और जीवप्रदेश संबंधी हैं और तीन प्रश्न अजीव, अजीवदेश और अजीव प्रदेश संबंधी है । जीव से यहां समस्त जीव द्रव्य ग्रहण किये गये हैं । उपयोग लक्षणवाले जीव के केवलि प्रज्ञाकृत दो तीन अदि जो विभाग हैं वे जीव देश से ग्रहण किये गये हैं। तथा उसी जीव के प्रकृष्ट देश प्रदेश शब्द से कहे गये हैं । इन प्रदेशों का फिर विभाग नहीं होता है अत:निर्विभाग जो भाग हैं वे प्रदेश होते हैं ऐसा जानना चाहिये । इस प्रश्न का तत्पर्य यह है कि लोकाकाशमें सम्पूर्ण जीव द्रव्य हैं, कि जीवके देश हैं अथवा जीव के प्रदेश हैं ? इसी तरह से लोकाकाश में (अजीवा अजीवदेसा अजीवपएसा ) अजीव जो धर्मास्तिकायादिक द्रव्य हैं वे हैं कि उनके देश हैं या उनके प्रदेश हैं ? शंका-जब यह बात निश्चित है कि लोकाकाश में जीव और अजीव ये दोनों द्रव्य हैं, तो इस कथन से यह बात भी અહીં ગૌતમ સ્વામીએ છે પ્રશ્નો કર્યા છે. તેમાંના ત્રણ જીવ, જીવદેશ અને જીવપ્રદેશ વિષે છે અને બીજા ત્રણ પ્રશ્નો અજીવ, અજીવદેશ અને અજીવપ્રદેશ વિષે છે. “જીવ પદ દ્વારા અહીં સમસ્ત જીવદ્રવ્ય ગ્રહણ કરવામાં આવ્યું છે. ઉપગ લક્ષણવાળા જીવના કેવલિ પ્રજ્ઞાકૃત બે, ત્રણ આદિ જે વિભાગ છે, તેમને “ જીવદેશ” કહેવામા આવેલ છે. તથા એજ જીવન પ્રકૃષ્ટ દેશને માટે (જીવપ્રદેશ) શબ્દનો પ્રયોગ કર્યો છે. તે વિભાગ પાડી શકાતા નથી. તેથી જે અવિભાજ્ય ભાગે છે તેમને જ પ્રદેશ કહેવામાં આવે છે, એમ સમજવું.
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-લકાકાશમાં સંપૂર્ણ છવદ્રવ્ય છે, કે જીવના દેશ છે, કે જીવના પ્રદેશ છે? એજ પ્રમાણે કાકા शमा (अजीवा, अजीवादेसा, अजीवपएसा ) भ७१ "मास्ताय मालि द्रव्य छ," तेमना प्रदेश १ ।
શંકા–જે એ વાત ચોકકસ છે કે કાકાશમાં છવ અને અજીવ, એ બને દ્રવ્યનું અસ્તિત્વ છે, તે તે કથનથી એ વાત પણ સિદ્ધ થાય છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૨