Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श०२ उ० १० सू० ४ आकशस्वरूपनिरूपणम् १०६९ काशे विद्यन्ते ते नियमात् एकेन्द्रिया द्वीन्द्रियास्त्रीन्द्रियाः चतुरिन्द्रियाः पञ्चेन्द्रियाः भनिन्द्रियाः, अनिन्द्रिया:-अपर्याप्ताः केवलिनः सिद्धाश्चेति । एतेनाधस्य प्रश्नत्रयस्योत्तरं दत्तम् । 'जे जीवदेसा ते नियमा एगैदिय देसा जाव अणिदियदेसा' रिदिया, पंचिंदिया, अणिदिया) लोकाकाश में जो जीव द्रव्य हैं-वे एकेन्द्रिय भी हैं, दो इन्द्रिय भी हैं, ते इन्द्रिय भी हैं, चौ इन्द्रिय भी हैं, पांच इन्द्रिय वाले भी हैं। तथा-अनिन्द्रिय-अपर्याप्त केवली और सिद्ध भी हैं। अतिन्द्रियसे यहां जो अपर्याप्त आदि जीव ग्रहण किये गये हैं उस का कारण यह है कि इन जीवों के इन्द्रियां नहीं होती हैं । अपर्याप्त जीवोंके इन्द्रिय प्राप्ति की पूर्णताके अभाव से तथा ६छह पर्यासियों में से किसी भी पर्याप्ति के न होने से कोई भी इन्द्रिय नहीं होती हैं। यद्यपि केवली के इन्द्रियां होती हैं परन्तु वे वहां कार्यकारी नहीं होती हैं। केवली का ज्ञान क्षायिक होता है अतः वह इन्द्रियातीत माना गया है । सिद्धों के शरीर न होने के कारण वे इन्द्रियों से सर्वथा रहित माने गये हैं। इन सब जीवों का निवास लोकाकाश में ही है। सिद्धों का निवास यद्यपि लोक के आग्रभाग में है, परन्तु वह अग्रभाग आखिर तो लोक में ही है। इस कथन से कि लोकाकाश में जीवद्रव्य, जीव देश और जीवप्रदेश रहते हैं, प्रभु ने गौतम के आदि के तीन ते नियमा एगिदिया, बेइंदिया, तेइंदिया, परिदिया, पचिंदिया, अणि दिया) alist શમાં રહેલું છવદ્રવ્ય નિયમથી જ એકેન્દ્રિય પણ છે, બે ઈન્દ્રિય પણ છે, ત્રીન્દ્રિય પણ છે, ચતુરિન્દ્રિય પણ છે, પંચેન્દ્રિય પણ છે અને અનિન્દ્રિયઅપર્યાપ્ત, કેવલી અને સિદ્ધ—પણ હોય છે. (અનિન્દ્રિય) પદ દ્વારા અહીં જે અપર્યાપ્ત આદિ જી ગ્રહણ કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે તે જીને ઈન્દ્રિયે હેતી નથી. અપર્યાપ્ત છને ઈન્દ્રિય પર્યાસિની પૂર્ણતાને અભાવે તથા છ પર્યાસિમાંથી એક પર્યાપ્તિને સદભાવ ન હોવાથી કેઈ પણ ઈન્દ્રિય હેતી નથી. જો કે કેવલીને ઈન્દ્રિય હોય છે, પણ તે કાર્યકારી નથી. કેવલીનું જ્ઞાન ક્ષાયિક હોય છે. તેથી તેને ઈન્દ્રિયાતીત માનવામાં આવ્યું છે. સિદ્ધ પરમાત્માઓને શરીર જ હેતું નથી તેમને ઇન્દ્રિયોથી તદ્દન રહિત માનવામાં આવ્યા છે તે બધા જીવેને નિવાસ લેકાકાશમાં જ છે. સિદ્ધોને નિવાસ લેકના અગ્ર ભાગમાં છે, પણ તે અગ્રભાગ પણ લેકમાં જ છે એમ કહેવામાં કઈ વાંધે નડતો નથી. “કાકાશમાં છવદ્રવ્ય, દેશ અને જીવપ્રદેશ રહે છે, ” આ કથનથી ભગવાને ગૌતમ સ્વામીના પહેલા ત્રણ પ્રશ્નોના
શ્રી ભગવતી સૂત્ર : ૨