Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२ उ०५ सू० ४ मनुष्यादिगर्भस्य कालनिरूपणम् ८१९ तिष्ठतीति प्रश्नः भगवानाह-'गोयमा ' हे गौतम ! “ जहण्णेणं अंतोमुहुत्तं" जघन्येनान्तर्मुहूर्त्तम् " उक्कोसेणं चउवीसं संवच्छराई" उत्कृष्टतश्चतुर्विशति संवत्सरान् कायभवस्थरूपेण तिष्ठति । स्त्रोकाये द्वादशवर्षाणि स्थित्वा. पुनर्मूला तस्मिन्नेवात्मशरीरे उत्पद्यते द्वादशवर्षस्थितिकतया इत्येवं रूपेण चतुर्विंशति वर्षाणि भवन्ति ।।मू० ३ ॥
मूलम्-मणुस्स पंचेंदियतिरिक्खजोणियवीएणं भंते ! जोणियब्भूए केवतियंकालं सचिट्ठइ । गोयमा ! जहणणं अंतोमुहुत्तं उक्कोसेणं बारसमुहुत्ता ॥ सू० ४॥
छाया--मनुष्य पञ्चेन्द्रिय तिर्यग्योनिकबीजं खलु भदन्त ! योनिकभूतं कियन्तं कालं संतिष्ठते ? गौतम ! जघन्येनान्तर्मुहूर्त्तम् उत्कृष्टेन द्वादश मुहूर्तान् ॥ वह कायभव कहलाता है। कायभव में जो रहता है वह कायभवस्थ (छोड़) कहलाता हैं। यह कायभवस्थ हे भदन्त ! कबतक कायभवस्थ रूप में रहता है ? उत्तर-हे गौतम ! यह कायभवस्थ जघन्य से एक अन्तमुहर्त तक और उत्कृष्ट से चौबीस वर्षतक कायभवस्थरूप में रहता है। चौवीस वर्ष इस प्रकार से कहे गये हैं-जैसे कोई एक जीव हो और उसका शरीर गर्भ में निष्पन्न हो गया हो, पीछे वह जीव उस शरीर में माता के पेट में बारह वर्षतक रहे और फिर मरकर उसी अपने शरीर में उत्पन्न हो जावे और वहां फिर बारह वर्षतक रहे इस तरह कायभवस्थरूप में रहने का यह अधिक से अधिक चौवीस वर्ष का समय कहा गया है ॥ सू०३ ॥ કાયભવમાં જે રહે છે તે કાર્યભવસ્થને “છોડ” કહે છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે તે કારભવસ્થ (છોડ) કેટલા સમય સુધી કાયભવસ્થ રૂપે રહે છે.
ઉત્તર--હે ગૌતમ ! તે કાયભવસ્થ ઓછામાં ઓછો અંતર્મુહર્ત સુધી અને વધારેમાં વધારે ચોવીશ વર્ષ સુધી કાયભવસ્થ રૂપે રહે છે વીસ વર્ષ આ રીતે કહેવામાં આવ્યા છે-જેમ કે કોઈ એક જીવનું શરીર માતાના ઉદરમાં ગર્ભ રૂપે રહેલું હોય ત્યાર પછી તે જીવ તે શરીર રૂપે માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહે અને ત્યાર બાદ મરીને પિતાના એજ શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાં બીજાં બાર વર્ષ સુધી રહે આ રીતે કાય ભવસ્થ (છોડ) રૂપે કહેવાનું વધારેમાં વધારે કાળ ૨૪ વર્ષને કહ્યો છે. સૂ. ૩
શ્રી ભગવતી સૂત્ર : ૨