Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
--
प्रमेयचन्द्रिका टीका श०२ ३.१० सू०२ अस्तिकायस्वरूपनिरूपणम् १०४७
ते च प्रदेशाः प्रदेशान्तरापेक्षया स्वस्वभावन्यूना अपि आत्मस्वरूपेणाऽविकला उध्यन्ते तत्राह-निरवसेसा' निरवशेषाः पदेशान्तरतोऽपि स्वस्वभावेन न से युक्त हों, उस समय में वहाँ स्वरूप योग्यता की आवश्यकता नहीं मानी गई है वह योग्यता उनमें आविर्भूत हो रही हो ऐसे ही हों, तभी जाकर उनमें धर्मास्तिकायरूप व्यवहार हो सकता है । यहां ऐसा नहीं माना गया है कि जिस प्रकार दंड अपने कार्य को नहीं कर रहा है और वह एक तरफ रखा हुआ है फिर भी वह दण्ड कहलाता है-ऐसा ही वे कृत्स्नप्रदेश अपने कार्यको जप नहीं करते हैं तब भी उनमें धर्मास्तिकाय का व्यवहार हो जावे । क्यों कि निश्चयनय की मान्यतानुसार अपनी क्रिया में प्रवृत द्रव्य ही उस २ अभिधेय का वाच्य होता है । कृत्स्नप्रदेशों की अपनीक्रियाके करने में प्रवृत्ति होना यही उनमें (प्रतिपूर्णता) है ।
शंका-अपनी क्रिया के करने में प्रवृत्ति, अपने में वैसी योग्यता-स्वभाव न भी हो तो भी अन्य की सहायता से होती देखी जाती है इसी तरह इन धर्मास्तिकाय के प्रदेशों में अन्यप्रदेशों की सहायता से, अपनी क्रियाके करने के स्वभाव की विकलता होने पर भी तत्स्वभावता मान लेनेपर (प्रतिपूर्णता) मान ली जावे तो क्या बाधा है? પિતાના સ્વભાવથી યુક્ત હોય, તે સમયે ત્યાં સ્વરૂપ યોગ્યતાની આવશ્યક્ત માનવામાં આવી નથી–તે ચગ્યતાને તે ત્યાં સદભાવ જ માન્ય છે. ત્યારે જે તેમને માટે “ધર્માસ્તિકાય” શબ્દ વાપરી શકાય છે–અહીં એવું માનવામાં આવ્યું નથી કે એ લાકડી પિતાનું કાર્ય ન કરતી હોય તે એક બાજુએ પડેલી હોય તે પણ તેને લાકડી જ કહી શકાય છે”-એજ પ્રમાણે તે કૃત્ન (સંપૂર્ણ) પ્રદેશ પિતાનું કાર્ય ન કરતા હોય ત્યારે પણ તેમને ધર્માસ્તિકાય કહેવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. કારણ કે નિશ્ચયનયની માન્યતા પ્રમાણે તે પિતાની ક્રિયામાં પ્રવૃત્ત દ્રવ્ય જ તે તે અભિધેયનું વાચ્ય (બોધક) હોય છે. કૃત્રના પ્રદેશોની પિતાની ક્રિયાઓ કરવામાં પ્રવૃત્તિ હોવી એજ એમાં રહેલી 'प्रतिपूर्ण त।' छे.
શંકા–પિતાની ક્રિયા કરવાની પ્રવૃત્તિ, પિતાની અંદર એવી યોગ્યતા ન હોય તે પણ અન્યની સહાયતાથી જોવામાં આવે છે, એ રીતે તે ધમ સ્તિકાયના પ્રદેશોમાં અન્ય પ્રદેશોની સહાયતાથી, પિતાની ક્રિયા કરવાના સ્વભાવની વિકલતા હોવા છતાં તે સ્વભાવનું અસ્તિત્વ માની લઈને “પ્રતિપૂર્ણતા માની લેવામાં આવે તે શું વાંધો છે?
શ્રી ભગવતી સૂત્ર : ૨